દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાની સપાટીએ પહોંચી ગયા છે પરંતુ દેશમાં છેલ્લા થોડાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો થયો નથી. ત્યારે વધી રહેલા પેટ્રોલ અને ડીઝલની કિંમતને લઇને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.
સરકારે ખાસ નિર્ણય અને ડીઝલની કિંમતમાં સામાન્ય લોકોને રાહત મળી શકે છે. મળતી માહિતી મુજબ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ લોકસભામાં નિવેદન જાહેર કર્યું છે. અને આ માટેની જાણકારી આપી છે.
તેમજ મળતી માહિતી મુજબ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતને એક સમાન રાખવા માટેની યોજના વિચારધીન નથી અને GST પરિષદે તેલ અને ગેસની GST સામેલ કરવા માટે કોઈ પણ ભલામણ કરી નથી.
આ ઉપરાંત પેટ્રોલિયમ મંત્રી પ્રદિપસિંહ પુરીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વૈશ્વિક બજારમાં ચાલી રહેલા ભાવને આધારે નક્કી થાય છે. આ ઉપરાંત કહ્યું કે ભારત દેશ લગભગ 85% ઇંધણ અન્ય દેશની આયાત કરે છે.
તેથી વૈશ્વિક બજારમાં કિંમતોના નિર્ધારણ પહેલા ઉત્પાદન અને વિકાસ કરનાર દેશ છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પૂરીને સવાલો પૂછવામાં આવ્યા કે શું દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત એકસરખી રાખવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે.
ત્યારે જવાબ આપતા પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આ માટે સરકાર વિચાર કરી રહી છે. ઉપરાંત ગયું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ, વેટ અને સ્થઆનક વસૂલી ઘટાકોના કારણે તેના ભાવ અલગ અલગ રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment