“હંસાબેન ભરતભાઈ પરમાર” નો વિડીયો બનાવવા વાળા લોકો ચેતી જજો… હંસાબેને કહ્યું કે “મહેરબાની કરીને…” જુઓ વિડિયો…

Published on: 11:36 am, Sun, 24 December 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા એક એવો પ્લેટફોર્મ છે જે કોઈપણ વ્યક્તિને રાતોરાત સેલિબ્રિટી બનાવી દે છે. ત્યારે હાલમાં ગુજરાતમાં ચારેય બાજુ ગુંજી રહેલું એક નામ તો તમે સૌ કોઈ લોકો એ સાંભળ્યું જ હશે.

“હંસાબેન ભરતભાઈ પરમાર” મિત્રો તમને જણાવી દઈએ કે, ગુજરાતની વિધાનસભાની ચૂંટણી વખતે હંસાબેન પરમાર એક રિપોર્ટરને પોતાનું ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને પછી તો તેમની નામ બોલવાની સ્ટાઇલ લોકોને ખૂબ જ પસંદ આવી હતી.

વાત કરીએ તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ રોડ માટે આવ્યા હતા. આ દરમિયાન રાજકોટની કેટલીક મહિલાઓ આ રોડ શોમાં આવી હતી. આ દરમિયાન એક રિપોર્ટર મહિલાઓનું ઇન્ટરવ્યૂ લેવા માટે તેમની પાસે જાય છે. જ્યારે રિપોર્ટર એક બેનને પૂછે છે કે, તમારું નામ શું ત્યારે તેઓ કહે છે કે “હંસાબેન ભરતભાઈ પરમાર”

બસ ત્યારથી તેમની નામ બોલવાની અનોખી સ્ટાઈલ લોકોને ખૂબ જ પસંદ આવી અને જો તે જોતા માં હંસાબેન ભરતભાઈ પરમારનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ વાયરલ થઈ ગયો. પછી તો તેમની ઘણી બધી ક્લિપો પણ બની અને આખ્યાન રમતી વખતે પણ હંસાબેન ભરતભાઈ પરમારનું નામ ગુંજવા લાગ્યું.

ઘણા લોકોએ હંસાબેન ભરતભાઈ પરમારનો વિડીયો લઈને ઘણા રમુજી ક્લિપ પણ બનાવ્યા. પરંતુ ઘણા એવા પણ લોકો છે જેને આ ક્લિપનો ખોટી જગ્યાએ ઉપયોગ કર્યો તો આવા લોકોને હંસાબેને એક ચેતવણી આપી દીધી છે. હંસાબેને કહ્યું કે, મહેરબાની કરીને આવા ખોટા વિડીયો ન બનાવતા ખોટા વિડીયો બનાવનાર સામે કાર્યવાહી કરશું.

હાલમાં તો તેમના આ ઇન્ટરવ્યૂનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે હંસાબેન માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં પ્રખ્યાત બની ગયા છે. હાલમાં તેમનો વાયરલ થઈ રહેલો આ વિડીયો gujarattlive નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "“હંસાબેન ભરતભાઈ પરમાર” નો વિડીયો બનાવવા વાળા લોકો ચેતી જજો… હંસાબેને કહ્યું કે “મહેરબાની કરીને…” જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*