બુટ પહેરતા લોકો ચેતી જજો..! બુટમાંથી નીકળ્યો ખતરનાક કિંગ કોબ્રા સાપ પછ ગુસ્સામાં ભરાયેલા સાપે એવું કહ્યું કે…વીડિયો જોઈને લોકોના હોશ ઉડી ગયા…

Published on: 7:40 pm, Thu, 13 October 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વિડીયો જોઈને તમે ખડખડાટ હસી પડતા હશો અથવા તો ઘણા વીડિયો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતા હશો. તમે સોશિયલ મીડિયામાં ઘણી વખત ખતરનાક કિંગ કોબ્રા સાપના વીડિયો જોયા હશે.

મિત્રો તમને જણાવી દઈએ કે કિંગ કોબ્રા સાપ ખૂબ જ ખતરનાક હોય છે અને તેના એકદમથી મનુષ્યનું મૃત્યુ પણ થઈ જાય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ખતરનાક કોબ્રા સાપનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કોબ્રા સાપ બુટની અંદર છુપાયેલો જોવા મળી રહ્યો છે.

સદભાગ્યે બુટ પહેરનાર વ્યક્તિ છેલ્લી ઘડીએ બુટની અંદર સાપને જોઈ જાય છે. તેથી તેનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો તાત્કાલિક રેસ્ક્યુટી મને બોલાવે છે. ત્યારબાદ રેસ્ટોર ટીમ દ્વારા બુટમાં રહેલા સાપને બહાર કાઢવામાં આવે છે. આ ઘટના કર્ણાટકના મૈસુરની છે.

જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, એક વ્યક્તિ ઘરની બહાર આવે છે અને પોતાના બુટ પહેરવા લાગે છે. ત્યારે બીજા બુટમાં રહેલા ખતરનાક કિંગ કોબ્રા સાપ ઉપર આ વ્યક્તિની નજર પડી હતી.

જેના કારણે તે ડરી જાય છે અને જોરથી ચીસ પાડે છે. તેની બૂમ સાંભળીને પરિવારના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. ખતરનાક કિંગ કોબ્રા સાપને જોઈને પરિવારના લોકોના પણ હોશ ઉડી ગયા હતા. ત્યારબાદ પરિવારના લોકો આ ઘટનાની જાણ તાત્કાલિક સાપ પકડનાર લોકોને કરે છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જ્યારે રેસ્ક્યુ ટીમ બુટને હલાવે છે. ત્યારે અંદર રહેલો ખતરનાક કિંગ કોબ્રા સાપ પોતાના ફેન ફેલાવીને ઉભો થાય છે. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા તમામ લોકો ડરી ગયા હતા. વાયરલ થઈ રહેલો આ વિડીયો ટ્વીટર પર Bharathirajan નામના વ્યક્તિએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બુટ પહેરતા લોકો ચેતી જજો..! બુટમાંથી નીકળ્યો ખતરનાક કિંગ કોબ્રા સાપ પછ ગુસ્સામાં ભરાયેલા સાપે એવું કહ્યું કે…વીડિયો જોઈને લોકોના હોશ ઉડી ગયા…"

Leave a comment

Your email address will not be published.


*