ગુજરાત રાજ્યના ભાવનગર ના APMC માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 6400 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.
આ પરિસ્થિતિ વચ્ચે ભાવનગર ની APMC માર્કેટ યાર્ડ માં મગફળી ઉપરાંત અન્ય પાકોનો ભાવ સારો જોવા મળ્યો હતો.ભાવનગરની માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 3995 થી 6080 જોવા મળ્યો હતો.
ભાવનગર માર્કેટ યાર્ડ મગફળી નો ભાવ 3145 થી 6400 સુધી જોવા મળ્યો હતો. ભાવનગર માર્કેટ યાર્ડ માં ચોખા નો ભાવ 1200 થી 1715 જોવા મળ્યા હતા.ભાવનગર માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 1350 થી 2050 જોવા મળ્યો હતો.ભાવનગરની માર્કેટયાર્ડમાં બાજરા નો ભાવ.
1050 થી 1750 જોવા મળ્યો હતો.ભાવનગર માર્કેટ યાર્ડ માં જુવાર નો ભાવ 865 થી 4945 જોવા મળ્યો હતો.મગફળી ઉપરાંત અન્ય પાક ના સારા ભાવ મળવાથી ખેડૂતો રાજીના રેડ થઈ ગયા હતા.હાલમાં ખેડૂતો પાસે કપાસનો ઉપરાંત અન્ય પાક નો જથ્થો ઘટી રહ્યો છે.
ત્યારે પાકની કિંમતમાં જોવા મળી રહ્યો છે. અત્યારે સારી ગુણવત્તા ધરાવતા કપાસ ની આવક બજારમાં શરૂ થઈ ગઈ છે.આ વખતે બધા વર્ષ કરતા 15 ટકા જેટલો કપાસ જ સારી ગુણવત્તાવાળો છે. સારી ગુણવત્તા ધરાવતા કપાસની માંગ સતત વધી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment