માતા-પિતા માટે તેમના બાળકો સિવાય તેમનું બીજું કોઈ હોતું નથી જો બાળકને કઈ થાય તો માતા-પિતાનું જીવન થઈ જતો હોય છે ત્યારે તે જ બાળક માતા-પિતાથી વિખુતા પડી જાય તો માતા-પિતાની શું વેદના થતી હશે તે વિચારવી તો જ આપણને ખબર પડી જાય છે ત્યારે આ ઘટના હરિયાણાના ક્રનાલ ની છે.
જ્યાં મુસ્કાન રાબેતા મુજબ પોતાની શાળાએ જવા માટે ઘરેથી નીકળી હતી અને શાળાથી ઘરે આવવાનો સમય થયો પણ તે ઘરે પરત ન ફરતા માતા-પિતાની ચિંતામાં મોટો વધારો થઈ ગયો હતો. માતા પિતાએ શાળામાં તપાસ કરતાં મિત્રો તેમને જાણવા મળ્યું કે મુસ્કાન તે દિવસે શાળામાં આવી હતી.
પરંતુ શાળા છૂટ્યા બાદ તે ક્યાં ગઈ તેની કોઈપણ વ્યક્તિને ખબર ન હતી અને માતા પિતાએ તેના મિત્રો બેનપણી સાથે વાત કરી તેમ છતાં તેમને કોઈ પ્રકારની વાત ન મળી અને ત્રણ દિવસ થઈ ગયા તો પણ દીકરીનું કોઈ હતો પતો ન લાગતાં માતા-પિતા ખૂબ જ ચિંતા માં હતા અને રડી રડીને હોંશ ગુમાવી દીધો હતો.
થોડીક તપાસ કરતા જાણવા મળ્યું કે મુસ્કાનને સિંગર બનવું હતું માટે તે કદાચ કોઈને કહ્યા વગર લગભગ મુંબઈ જતી રહી હોય અને મુસ્કાન ઘરેથી એક પણ રૂપિયો લીધા વગર ગઈ છે ને માતા-પિતાને ચિંતા થાય છે કે તેમની દીકરી સાથે કોઈ ખરાબ કાર્ય નહીં થયું હોય ને.
આજના યુવાનો કોઈનું પણ વિચાર્યા વગર પગલાં લઈ લેતા હોય છે અને માતા પિતાને કંઈ પણ વસ્તુ કર્યા વગર પોતાના સપના પૂરા કરી શકે છે અને આવા પગલા લેવાથી બીજા લોકોની ઊંઘ ઊડી જાય છે તેનું તો શું અને આજે મુસ્કાનના માતા-પિતાને પણ કંઈક આવી જ હાલત હતી અને કોઈ પણ રીતે પોતાની દીકરીને તે લોકો ઘરે લાવવા માંગતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment