જીવન અને મરણ વચ્ચે માત્ર થોડીક મિનિટ : જોરદાર કડાકો બોલાતા જ ઘણા લોકોએ મચ્છુમાં સમાધિ લીધી, પોતાનો જીવ બચાવનાર અશ્વિનભાઈએ કહ્યું કે હું જાળી લટકીને..

Published on: 5:16 pm, Wed, 2 November 22

ગત રવિવારના રોજ મોરબીમાં સાંજના સમયે બનેલી ગુજરાતના લોકો સહિત સમગ્ર દેશની જનતાને હચમચાવી દીધી હતી. આ ઘટનામાં મોરબીમાં આવેલો ઝુલતો પુર અચાનક જ તૂટી પડ્યું હતું. જેના કારણે એક જ ઝટકામાં સેકડો લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. મોરબીમાં પૂરની દુર્ઘટના નો ઘણો સમય થઈ ગયો છતાં પણ કોઈની સ્પષ્ટ જવાબદારી નક્કી નથી થઈ.

ત્યારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ આરોપો લગાવી રહ્યા છે કે દુર્ઘટનાના અસલી ગુનેગારોને તંત્ર છાવરી રહ્યું છે અને આવા સમયે દિવ્યભાસ્કર એ મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકો સાથે વાત કરીએ તેને આજે અમે તમને અમારા ન્યુઝ વેબ પોર્ટલ માધ્યમથી જણાવવાના છીએ.

મિત્રો રવિવારની ઘટનામાં એમ કેમ બચેલા અશ્વિનભાઈએ જણાવ્યું કે પુલ પર તેની ક્ષમતા કરતા લોકોને ઘણા વધારે હતા અને આવા સમયે 25 થી 30 વર્ષની વયના યુવાનોનું ટોળું પણ મસ્તીએ ચડ્યું હતું અને કુલ લોક કરી દીધો હતો. ત્યારે કેટલાક લોકો આગળ વધવા માટે બૂમો પાડવા લાગ્યા અને આવા સમયે ફુલ વધારે હલવા લાગ્યો હતો.

અને થોડાક જ સમયમાં ત્રણ કડાકા થયા અને પુલ સેકડો લોકો સાથે મચ્છુ નદીના પાણીમાં પડી ગયો હતો. અશ્વિનભાઈ આ દુર્ઘટનાની બાદ હેમખેમ બચવાના ઘટનાક્રમ યાદ કરતા કહ્યું કે અમે સાતથી આઠ લોકો પૂરની જાળી પકડીને લગભગ બે મિનિટ સુધી બેસી રહ્યા હતા. ત્યારબાદ અમે પુલના એક કિનારે પહોંચ્યા દરમિયાન મેં ઘણા લોકોને મારી નજર સામે પાણીમાં ડૂબતા જોયા હતા.

મિત્રો આ ઘટના ન બને જો આ જામનગરમાં રહેતા વિજયભાઈ ની વાત આ કંપની દ્વારા માનવામાં આવ્યું હોત અને આપને જણાવી દઈએ કે આ બ્રિજ પર ક્ષમતા કરતા વધુ લોકોને ટિકિટ આપવામાં આવી હતી અને આ કારણે બ્રિજ તૂટી ગયો હતો.

મૂળ જામનગરના ને હાલમાં અમદાવાદમાં રહેતા અને બ્રિજનું સંચાલન કરતા કર્મચારીઓને ચેતવણી આપવા છતાં તેમને થોડુંક પણ ધ્યાન આપ્યું ન હતો અને જો તેમના ફરિયાદ પર ધ્યાન આપ્યું હોત તો લગભગ આ ઘટના ન બનેત.આ બ્રિજ નું સંચાલન કરતી ઓરેવા કંપનીની બેદરકારીના કારણે માસુમ લોકોને ભોગ બનવું પડ્યું છે અને તેના પરિણામો આપણે બધાએ જોયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જીવન અને મરણ વચ્ચે માત્ર થોડીક મિનિટ : જોરદાર કડાકો બોલાતા જ ઘણા લોકોએ મચ્છુમાં સમાધિ લીધી, પોતાનો જીવ બચાવનાર અશ્વિનભાઈએ કહ્યું કે હું જાળી લટકીને.."

Leave a comment

Your email address will not be published.


*