આપણા દેશનો દેશી સ્પાઇડરમેન! આ વ્યક્તિએ કાદવથી બચવા માટે ચલાવી એવી રીતે સાયકલ કે – વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર દેશીજુગાડના વિડીયો જોયા હશે. દેશી જુગાડનું નામ આવે અને આપણા દેશના લોકો પાછળ રહી જાય એવું બને જ નહીં. આપણા દેશના લોકો કોઈપણ મુશ્કેલ કામને સરળ બનાવવા માટે હંમેશા દેશી જુગાડનો ઉપયોગ કરતા હોય છે.

જ્યારે હાલમાં એક વ્યક્તિએ કાદવથી ભરેલો રોડ ક્રોસ કરવા માટે એવું જબરદસ્ત દિમાગ વાપર્યું છે. જેને જોઈને આપણે પણ ચોકી જશો. આ વીડિયો જોઈને તમને હસવું પણ આવશે અને તમે દંગ પણ થઇ જશો.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ કાદવથી ભરેલો રોડ ક્રોસ કરવા માટે પોતાનું જબરદસ્ત દિમાગ વાપરે છે. હાલમાં આ વ્યક્તિનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ સાઈકલ લઈને જઈ રહ્યો છે. ત્યારે તેની સામે કાદવથી ભરેલો રસ્તો આવે છે.

કાદવથી ભરેલો રસ્તો ક્રોસ કરવા માટે આ વ્યક્તિ દેશી સ્પાઇડરમેન બની જાય છે. આ યુવક સાઇકલની મદદથી દીવાલ પર ચડી જાય છે અને દિવાલના સહારે કાદવથી ભરેલો રસ્તો આરામથી પાર કરી લે છે. આ વ્યક્તિ નો વિડીયો જોઈને ભલભલા લોકો દંગ થઈ ગયા છે. દિવાલ પર આ રીતે ચાલતા યુવકની જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો ટ્વીટરમાં IPS ઓફિસર SWATI LAKAR પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 47 હજારથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત બે હજારથી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કર્યો છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*