છેલ્લા દસ દિવસથી ડુંગળીના ભાવમાં થઇ રહ્યો છે મોટો ઉથલપાથલ, જાણો આજનો બજાર નો ભાવ.

Published on: 9:21 pm, Thu, 11 March 21

છેલ્લા થોડા દિવસોથી ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ટૂંક જ સમયમાં લાલ ડુંગળી નો ભાવ બહાર પડશે. છેલ્લા દસ દિવસોમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. ડુંગળીના ભાવ 250 થી 280 રૂપિયાનો ઘટાડો થયો છે.

અને લાલ ડુંગળી માં અત્યાર સુધીમાં નો ભાવ ૫૦૦થી ૫૫૦ સુધી થયો છે. પણ નીચે જઇ શકે તેવી શક્યતા છે.માર્કેટયાર્ડ સફેદ કાંદા ની આવક વધતા નવ વાગ્યા પછી કોઈપણ સંજોગોમાં સફેદ કાંદા માર્કેટમાં પ્રવેશ છે નહીં.

તેવો આદેશ આપી દીધો. લાલ કાંદાની આવક સૌથી ઊચા ભાવે પાલીતાણા સુરત અને વડોદરામાં 400 બોલાવ્યા હતા તેમજ ડુંગળી નો સૌથી ઊંચો ભાવ મહુવા માં 291 બોલાવ્યો હતો.

મહુવા માર્કેટ યાર્ડના ભાવ 60 થી 200 સુધી, ભાવનગરમાં 150 થી 316 સુધી, વિસાવદરમાં 44 થી 200 સુધી, અમરેલીમાં 160 240 સુધી, અમદાવાદમાં 160 300 સુધી.

જસદણમાં 200થી 332 સુધી,પાલીતાણામાં 200 થી 400 સુધી, રાજકોટમાં 70 થી 260 સુધી, સુરતમાં 160 થી 400 સુધી, વડોદરામાં 240 થી 400 સુધી, મોરબીમાં સૌથી 250 સુધી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "છેલ્લા દસ દિવસથી ડુંગળીના ભાવમાં થઇ રહ્યો છે મોટો ઉથલપાથલ, જાણો આજનો બજાર નો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*