હાર્દિક પટેલ જઈ રહ્યા છે ગુજરાતની બહાર આ પાર્ટીના પ્રમુખ મળવા…

Published on: 6:23 pm, Thu, 11 March 21

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના નેતા હાર્દિક પટેલ ગુરુવારની સવાર ના રોજ મુંબઈ જવા નીકળ્યા. તેઓ મુંબઈમાં એનસીપીના પ્રમુખ તથા તેના પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાત માં કોંગ્રેસથી હાર્દિક પટેલે રીસાયેલા છે.

એવામાં મુલાકાત બાદ ખૂબ જ ફેરફાર થશે. ગુરુવારે મુંબઈમાં હાર્દિક પટેલને શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. હા પેલા હાર્દિક પટેલ ના પુત્ર સાથે પણ મુલાકાત કરી હતી. હાર્દિક પટેલની આ મુલાકાત ની ચર્ચા કોંગ્રેસમાં થઈ રહી છે.

થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના મોટા બજાર બાદ હાર્દિક પટેલ ખૂબ જ નારાજ હતા.હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસે ગુજરાતમાં એનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો નથી તે માટે કોંગ્રેસની ચૂંટણીમાં પરાજય થઈ છે.

2017માં ગુજરાતની વિધાનસભા ચૂંટણી બાદ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. જાણકારી મુજબ જાણવા મળ્યું છે કે હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવામાં આવશે.

સ્થાનિક સ્વરાજ્ય માં થયેલી હાર હાર્દિક પટેલે પણ સ્વીકારી હતી તેમને કોંગ્રેસ સામે ફરિયાદ હતી કે કોન્ગ્રેસે મને કોઈ પણ પ્રકારનું કામ આપ્યું નથી. અને મારો યોગ્ય રીતે ઉપયોગ કર્યો નથી તેના કારણે ચૂંટણીમાં કોંગ્રેસની ખૂબજ ખરાબ સ્થિતિમાં

જોવા મળ્યું હતું તેમને કહ્યું કે તો પાર્ટી અમારો યોગ્ય રીતે ઉપયોગ કર્યો હોત તો ચૂંટણીના પરિણામમાં થોડો ફેરફાર જોવા મળે.ચૂંટણી દરમિયાન સુરતમાં કોંગ્રેસની બેઠક અને.

હુંઆમ આદમી પાર્ટીની ૨૭ બેઠક પર જીત થતા હાર્દિક પટેલને ખૂબ જ ખોટું લાગ્યું હતું અને તેની શરદ પવાર સાથેની મિટિંગમાં આ બાબતે ખૂબ ચર્ચા થઈ હતી

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હાર્દિક પટેલ જઈ રહ્યા છે ગુજરાતની બહાર આ પાર્ટીના પ્રમુખ મળવા…"

Leave a comment

Your email address will not be published.


*