એક સમયે પતિ પત્નીએ ધંધો કરવા 60 લાખ રૂપિયા લીધા હતા ઉછીના… આજે બની ગયા કરોડો રૂપિયાના માલિક…

મિત્રો આપણે સોશિયલ મીડિયા પર ઘણી વખત ઘણા લોકોના જીવનની સફળતાની વાતો સાંભળી હશે. ત્યારે આજે આપણે તેવા જ એક વ્યક્તિ અને તેની પત્નીની વાત કરવાના છીએ. જેમને લાખો રૂપિયા ઉછીના લઈને એક બિઝનેસ શરૂ કર્યો હતો અને આજે તેઓ તે બિઝનેસમાંથી કરોડો રૂપિયા કમાય છે.

આ વ્યક્તિનું નામ પ્રશાંતભાઈ છે અને તેમની પત્નીનું નામ અરુણાબેન છે. તેઓ હૈદરાબાદમાં રહે છે. પ્રશાંતભાઈ અને અરુણાબેન ના લગ્ન 2006 માં થયા હતા. લગ્ન પછી તેઓ પોતાનું ઘર સંપૂર્ણ રીતે નવું બનાવવા માગતા હતા. પછી તેઓ ફર્નિચરની વસ્તુ જોવા માટે બજારમાં ગયા અને અરુણાબેનને ઘર માટે વાસનું ફર્નિચર જોતું હતું.

પ્રશાંતભાઈ અને અરુણાબેન માર્કેટમાં ફર્નિચર ખરીદી રહ્યા હતા. ત્યારે તેમને બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. અરુણાબેન ને જણાવ્યું કે, વાસનો ધંધો શરૂ કરવા માટે પ્રશાંત દેશના વિવિધ ભાગોમાં છ થી સાત મહિના જંગલના પ્રવાસ પર ગયા હતા.

આ દરમિયાન તેમને ખબર પડી કે ભારતમાં વાસના ઉત્પાદનનું બજાર લગભગ 26000 કરોડનું છે. ત્યાર પછી તો 2008 માં તેમને વાંસનો ધંધો શરૂ કરી દીધો. વાંસની બનેલી વસ્તુઓનું માર્કેટિંગ કરવું એ ખૂબ જ મુશ્કેલ હતું. પછી તો તેઓ ધીમે ધીમે પોતાનો ધંધો આગળ વધારતા ગયા.

પોતાનો બિઝનેસ મોટો કરવા માટે તેમને 60 લાખ રૂપિયાની લોન પણ લીધી હતી. પછી તો પ્રશાંતભાઈ અને તેમના પત્ની દિવસ રાત મહેનત કરતા હતા અને આજે તેમનો વાસનો ધંધો ખૂબ જ મોટો બની ગયો છે.

આજે તેઓ પોતાના વાસના ધંધામાંથી કરોડો રૂપિયા કમાય છે. મિત્રો તમને જણાવી દઈએ કે તેમના વાસના ધંધાનું નામ બોમ્બે હાઉસ છે અને આજે તે એક નામચીન કંપની બની ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*