ફરી એક વાર કપાસના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો દરેક પાકોના ભાવ.

93

ગુજરાત માર્કેટ યાર્ડ માં થોડા સમય પહેલા મંદીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ હાલ ખૂબ જ તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને સારા કપાસના એવરેજ ભાવ 1180 થી 1220 સુધી મળી રહ્યા છે.

ઘણી માર્કેટ યાર્ડના કપાસના ભાવ 1218 થી પણ વધુ જોવા મળ્યા હતા જેમાં કડી માર્કેટયાર્ડમાં આજરોજ કપાસનો ભાવ 1289 જોવા મળ્યો છે. ખેડૂતો પાસે કપાસનો જથ્થો ઘટી રહ્યો છે ત્યારે કપાસના ભાવ વધારો જોવા મળ્યો છે.

રાજકોટ માં 1041 થી 1212,અમરેલી માં 800 થી 1231,સાવરકુંડલા માં 1000 થી 1231,બોટાદ માં 1051 થી 1287,મહુવા માં 980 થી 1201,ગોંડલ માં 1001 થી 1201,કાલાવડ માં 1000 થી 1229.

જામજોધપુર માં 1025 થી 1225,ભાવનગર માં 981 થી 1253,બાબરા માં 1025 થી 1260,વિસાવદર માં 954 થી 1116,તળાજા માં 900 થી 1242,જૂનાગઢ માં 1050 થી 1172 જોવા મળ્યો હતો.

ઉપલેટા 1050 થી 1200,માણાવદર માં 802 થી 1225,વીછીયા માં 1000 થી 1180,ભેંસાણ મ 1024 થી 1200,વિજાપુર માં 1100 થી 1249,કુકરવાડા 1030 થી 1237.

ગોઝારીયા 1000 થી 1230, હિંમતનગર 1070 થી 1233, માણસા માં 1000 થી 1248, કડી 1000 થી 1289,મોડાસા 1040 થી 1111.

પાટણ માં 1050 થી 1260,લાલપુર 1024 થી 1200,ઇકબાલગઢ 1050 થી 1206,સતલાસણા 1050 થી 1161, આંબલિયસન 1021 થી 1061 જોવા મળ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!