હાલ માં નવા વર્ષ ની શરૂઆત થી અત્યાર સુધીમાં લગભગ 7 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે.સતત દિવસે ને દિવસે વધતા જ્યાં ભાવોમાં આજે બીજા દિવસે તેમાં વધારો જોવા મળ્યો છે જે રાજ્યની જનતા માટે દુઃખ ના સમાચાર ગણી શકાય.
અમદાવાદ શહેરની વાત કરીએ તો જુલાઈ મહિનામાં પેટ્રોલના ભાવ 70.40 પ્રતિ લીટર હતા જયારે હાલમાં તે વધીને 83.62 રૂપિયા છે તો ડીઝલના ભાવમાં જુલાઈ માં 69.83 પ્રતિ લીટર હતા જે હાલમાં વધીને 82.44 જોવા મળ્યા છે.
જુલાઈ પછી પેટ્રોલ ના ભાવ માં 13.22 રૂપિયાનો પ્રતિ લિટરે વધારો જોવા મળ્યો છે જયારે ડીઝલ માં 12.61 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.અમદાવાદ 83.66,અરવલ્લી 84.26,84.46,ભાવનગર માં 85.07,85.18.
બનાસકાંઠા 83.54,ભરૂચ માં 83.99,બોટાદ માં 84.40,દાહોદ માં 84.58,ગાંધીનગર માં 83.63,ગીર સોમનાથ માં 84.86, જામનગર માં 84.67,ખેડા માં 83.78 જોવા મળ્યા હતા. કચ્છ માં 83.77.
મહીસાગર 83.82,મહેસાણા માં 84.09,મોરબી માં 83.93,નર્મદા 84.14,નવસારી માં 84.15, પંચમહાલ માં 83.69,પાટણ માં 84.34,પોરબંદર માં 83.76,પાટણ 84.34 જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment