રસ્તા પર ચાલુ ગાડીએ સનરૂફમાંથી બહાર નીકળીને રોડ પર ચાલતા લોકો પર ફેંકી રહ્યા હતા ફુગ્ગા અને પછી તો…જુઓ વિડિયો

હોળી ધુળેટી ના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભગવાન કૃષ્ણના કામમાં અત્યારે હોળી ધુળેટી રમાવવાનું શરૂ પણ થઈ ગયું છે. પરંતુ દિલ્હીથી એક વિડીયો સામે આવી રહ્યો છે જેને જોઈને લોકો ગુસ્સે થઈ રહ્યા છે.

મિત્રો વસંત કુંજ વિસ્તારમાં બપોરે બે છોકરાઓ ચાલુ કારના સંદર્ભમાંથી રસ્તા પર ચાલતા લોકો અને મહિલાઓ પર ફુગ્ગા ફેંકી રહ્યા હતા અને બીજી કારમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિઓ અસામાજિક તત્વો નો વિડીયો બનાવીને ટ્વીટ પર પોસ્ટ કર્યો છે.

પોલીસે આ છોકરાઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી અને આપને જણાવી દઈએ કે આ વિડીયો સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ અને દિલ્હી પોલીસ કમિશનરને ટેક કરીને લખવામાં આવ્યું હતું કે 16 માર્ચની બપોરે બે છોકરાઓ રસ્તા પર ચાલતા લોકોને મહિલાઓ પર ફુગ્ગા ફેંકી રહ્યા છે

આ ખૂબ જ ખતરનાક છે જેનાથી કોઈને ગંભીર ઇજા પણ થઈ શકે છે જ્યારે આ વિડીયો માં લાખો લાઇક અને શેર મળ્યા છે ત્યારે લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે કે તેઓ બેલ્ટ ટ્રીટમેન્ટ માગી રહ્યા છે અથવા અમુક લોકો કહે છે કે પોલીસ લઠ્ઠામાં હોળી રમે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*