મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હોળી ધુળેટી નો તહેવાર નજીક છે ત્યારે હોળી ધુળેટીના તહેવારના એક અઠવાડિયા પહેલાથી ડાકોર દ્વારકા મંદિરમાં લોકો અબીલ ગુલાલથી હોળી ધુળેટી રમી રહ્યા છે અને આપણે બધા જાણીએ છીએ કે આ મંદિરોમાં હોળી ધુળેટી રમવાનો એક અલગ જ માતમ છે.
વૃંદાવનમાં પણ અલગ અલગ વર્ષોથી ચાલતી પરંપરાઓ અનુસાર ભક્તો હોળી ધુળેટી નો તહેવાર આ મંદિરોમાં ઉજવતા હોય છે ત્યારે આજે એકાદશી નિમિત્તે મથુરાના દ્વારકાધીશ મંદિરમાં ભક્તોએ ભવ્ય રંગોત્સવ મનાવ્યો છે ને અબુલ ભક્તો હોળી ધુળેટી નો તહેવાર આ મંદિરોમાં ઉજવતા હોય છે
ત્યારે આજે એકાદશી નિમિત્તે મથુરાના દ્વારકાધીશ મંદિરમાં ભક્તોએ ભવ્ય રંગોત્સવ મનાવ્યો છે ને અબીલ ગુલાલ ઉડાડી રંગોત્સવ ની મોજ માણી છે ઉજવણી કરી છે.વસંત ઋતુના પારમ સાથે સાથે ફૂલડોલ ઉત્સવને યાત્રાધામ દ્વારકામાં કાળીયા ઠાકોરના સાનિધ્યમાં ઉજવવાનું કંઈક અલગ જ મહત્વ છે
ત્યારે હવે આપણે બધા જાણીએ છીએ કે ફુલડો ઉત્સવના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યાત્રાધામ દ્વારકા તરફ જતા દરેક મુખ્ય રસ્તાઓ પર પગપાળા યાત્રીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છેઆપને જણાવી દઈએ કે ભગવાન દ્વારકાધીશ એટલે કે ભગવાન કૃષ્ણ પછી વૃંદાવન હોય દ્વારકા હોય કે
ડાકોર હોય ત્યાં ભગવાનની મૂર્તિ સાથે એક ગુલાલની પોટલી બાંધે છે અને તે અબીલ ગુલાલથી ભક્તો વચ્ચે આ પર્વ ઉજવાતો હોય છે જેને રંગોત્સવ કહેવામાં આવે છે અને તમે પણ દ્વારકા વૃંદાવન કે ડાકોર આ રંગોત્સવમાં ભાગ ભજવીને અનેરી મોજ લઈ શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment