અરે બાપ રે! આ નાનકડો બાળક કોઈપણ પ્રકારના ડર વગર સાપ સાથે રમતો નજરે ચડ્યો – વિડીયો જોઈને તમારો શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 2:31 pm, Fri, 25 March 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં બાળકોના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ઘણી વખત બાળકોની અમુક જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઇ જતા આવું છું. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં સાપ સાથે રમી રહેલા નાનકડા બાળકનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઈને ભલભલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.

કદાચ આ વિડીયો તમે પહેલી વખત જોયો હશે. વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ દંગ થઈ જશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનકડો બાળક સાપ સાથે રમત કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સાપ સાથે રમત કરતાં બાળકના મોઢા પર કોઈ પણ પ્રકારનો ડર નથી.

બાળક ખૂબ જ આરામથી અને કોઇપણ પ્રકારના ડર વગર સાપ સાથે રમત કરી રહ્યો છે. બાળક થી બચવા માટે સાપ ઝડપથી દોડતો જોવા મળી રહ્યો છે. પરંતુ બાળક સાપ નો પીછો છોડતો નથી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનકડો બાળક સાપની પૂંછડી પકડીને તેની સાથે રમત કરી રહ્યો છે. બાળકની પકડ ઢીલી હોવાના કારણે બાળકના હાથમાંથી સાપની પૂંછડી છૂટી જાય છે. આ સમયે બાળકથી બચવા માટે ઝડપથી ભાગવા લાગે છે.

પરંતુ બાળક દોડીને ફરી એક વખત સાપને પકડવાની કોશિશ કરે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને કેટલાક લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. કેટલાક લોકોને તો આંખો ખૂલી રહ્યો છે. કેટલાક લોકો વિડીયો જોઇને કોમેન્ટ બોક્સમાં અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અરે બાપ રે! આ નાનકડો બાળક કોઈપણ પ્રકારના ડર વગર સાપ સાથે રમતો નજરે ચડ્યો – વિડીયો જોઈને તમારો શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*