અરે બાપ રે! આલિયા ભટ્ટ એક ઈન્ટરવ્યૂમાં કહી દીધી પોતાની સિક્રેટ વાત, આલિયા ભટ્ટે કહ્યું કે મને આ…

Published on: 12:54 pm, Thu, 7 April 22

બોલીવુડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટની કોણ નથી જાણતું હોય. આલિયા ભટ્ટે પોતાની કરિયરની શરૂઆત સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મથી કરી હતી. હાલમાં આલિયા ભટ્ટ બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહી છે. આ ઉપરાંત હાલમાં તો આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ના લગ્નની ચર્ચાએ જોર પકડયું છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આલિયા ભટ્ટ અને રણવીર કપૂર આ મહિનાની અંતિમ તારીખમાં લગ્ન કરશે. ત્યારે આપણે આજે આલિયા ભટ્ટની એક એવી વાત જાણવા જઇ રહ્યા છીએ જે જાણીને તમે પણ ચોંકી જશો. આલિયા ભટ્ટ એક વખત પોતાની સિક્રેટ વાતનો ખુલાસો કર્યો હતો.

આલિયા ભટ્ટે પોતાના એક જુના ઇન્ટરવ્યૂમાં પોતાને કઈ સ્ટાઈલમાં કરવું ગમે છે. તે પોઝિશનનું નામ કીધું હતું. આલિયા ભટ્ટે કહ્યું હતું કે, તેને ક્લાસિક મિશનરી પોઝિશન ખૂબ જ પસંદ છે. આલિયા ભટ્ટને ક્લાસિક મિશનરી પોઝિશનમાં કરવું ખૂબ જ ગમે છે.

આ ઉપરાંત આલિયા ભટ્ટે કહ્યું હતું કે તે એક સિમ્પલ વ્યક્તિ છે. તે માટે તેને આ પોઝિશન ખૂબ જ સારી લાગે છે.  આલિયા ભટ્ટની આ વાત સાંભળીને ત્યાં ઉભેલા તમામ લોકો ચોંકી ગયા હતા. ઘણા લોકો તો ખડખડાટ હસવા લાગ્યા હતા.

આ ઉપરાંત ઇન્ટરવ્યૂમાં દરમિયાન આલિયા ભટ્ટની ઘણા અન્ય સવાલો પણ પૂછવામાં આવ્યા હતા. આ ઇન્ટરવ્યુમાં કીધેલી આલિયા ભટ્ટની વાત સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. લોકો આલિયા ભટ્ટની આ વાત પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!