હે ભગવાન..! માત્ર 13 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવવામાં આવ્યો, પછી દીકરીની સાથે કંઈક એવું કરવામાં આવ્યું કે…ઘટના સાંભળીને કાળજુ કંપી ઉઠશે…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 6માં અભ્યાસ કરતી 13 વર્ષની માસુમ બાળકીને હવસનો શિકાર બનાવવામાં આવ્યો છે. આટલું જ નહીં પરંતુ પુરાવા નાશ કરવા માટે દીકરીનો જીવ લઈને તેના મૃતદેહને 7 ફૂટ લાંબા અને 4 ફૂટ ઊંડા ખાડામાં દફનાવી દેવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર માસુમ દિકરી 15 ડિસેમ્બરના રોજ અચાનક જ ઘરેથી ગુમ થઈ ગઈ હતી. ત્યારબાદ પરિવારના લોકોએ દીકરીને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ દીકરી મળી નહી. આ રુવાટા બેઠા કરી દેનારી ઘટના બિહારના બગહામાં બની હતી. આજ રોજ સવારે બાળકીને શોધવા માટે પરિવારના લોકોને ગામના લોકો નદી કિનારે પહોંચ્યા ત્યારે તેઓ ચોકી ઉઠ્યા હતા.

નદીની નજીકમાં જમીન ખોદી હોય તેવું જોવા મળ્યું હતું. આટલું જ નહીં પરંતુ ત્યાં કાંટાવાળા ઝાડ પર મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ ગામના લોકોએ શંકાના આધારે તે જમીને ખોદી હતી. ત્યારે ખાડામાંથી માસુમ દીકરીનું મૃતદેહ મળી આવ્યું હતું. દીકરીનો યુનિફોર્મ પણ ખાડા પાસેથી મળી આવ્યો હતો.

એક શેરડીના ખેતરમાંથી દીકરીના ચંપલ મળી આવ્યા હતા. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે માસુમ દિકરીનું શેરડીના પાન વડે ગળુ દબાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર પોલીસે જણાવ્યું કે, શેરડીના ખેતરમાં સૌપ્રથમ આરોપીઓએ માસુમ બાળકીને હવસ નો શિકાર બનાવ્યો, ત્યારબાદ તેનો જીવ લઇ લીધો અને તેના મૃતદેહને ખાડામાં દાટી દીધું.

આ ઘટના બનતા જ ગામના લોકો ભારે ગુસ્સામાં ભરાયા છે. સમગ્ર ઘટના ને લઈને પોલીસે આરોપીઓની શોધવાની કામગીરી શરૂ કરી દીધી છે. મિત્રો આવા લોકો સાથે શું કરવું જોઈએ તમે જ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જવાબ આપો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*