ઓ ભાઈ..! ખૂંખાર મગરને બાઈક પર બાંધીને બાઈક ચલાવતો યુવક જોવા મળ્યો… વીડિયો જોઈને તમે પણ દંગ થઈ જશો…

Published on: 1:31 pm, Fri, 20 January 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડા હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે આચાર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક યુવકનો એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

જે જોઈને તમે પણ દંગ થઈ જશો. જેમાં એક યુવક બાઈક પર ખૂંખાર મગરને લઈ જતો જોવા મળી રહ્યો છે. પાણીમાં રહેતા ભયંકર જીવો માંથી મગર એક ગણાય છે. મગર પાણીની બહાર પણ ખૂબ જ ખૂંખાર રીતે પોતાનો શિકાર કરી શકે છે.

ત્યારે આવા ખૂંખાર મગરને બાઈક પર બાંધીને બાઈક ચલાવતા યુવક નો વિડીયો હાલમાં સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ મગરનો શિકાર કર્યા બાદ તેને ઘરે લઈ જતો જોવા મળી રહ્યો છે. તે મગરને બાઈક ઉપર બાંધી દે છે અને ત્યારબાદ મગર ઉપર બેસીને બાઈક ચલાવતો જોવા મળી રહ્યો છે.

આ આશ્ચર્યજનક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વિડીયો ક્યાંનો અને ક્યારનો છે. તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી તેથી અમારી ટીમ gujju rockz આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક બાઈક પર મુકેલા મગર ઉપર બિન્દાસ બેસીને બાઈક ચલાવતો જોવા મળી રહ્યો છે. પાછળ આવી રહેલા એક બાઈક ચાલકે આ સમગ્ર દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર oy._.starrr નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by @oy._.starrr

આ વિડીયો અત્યાર સુધીમાં 3.4 મિલિયન થી પણ વધારે લોકોએ જોયો છે અને 16,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષની અંદર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો આ યુવકને ખતરો કે ખિલાડી પણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઓ ભાઈ..! ખૂંખાર મગરને બાઈક પર બાંધીને બાઈક ચલાવતો યુવક જોવા મળ્યો… વીડિયો જોઈને તમે પણ દંગ થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*