ઓ બેન સાવ આમ ન હોય..! છોકરાએ બારીમાંથી છોકરીને બસમાં બેસાડવા માટે હાથ આપ્યો, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને તમે પણ ખડખડાટ ખસી પડશો…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખતે સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. મિત્રો તમે રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન પર ઘણી વખત જોયું હશે કે બસમાં કે ટ્રેનમાં ચડવા માટે લોકો પડા પડી કરતા હોય છે.

આવી પરિસ્થિતિમાં ઘણા લોકો શોર્ટકટનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે હાલમાં બસમાં ચડવા માટે શોર્ટકટનો ઉપયોગ કરતી એક છોકરીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બસમાં ચડવા માટે છોકરી કંઈક એવો રસ્તો અપનાવે છે કે વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.

ઘટનાને વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો બસમાં ચડવા માટે પડ્યા પડી કરી રહ્યા છે. એવામાં એક છોકરી બસના દરવાજાથી ચડવાની જગ્યાએ બસની બારીમાંથી ચડવાનો પ્રયાસ કરે છે. બસમાં બેઠેલો છોકરો છોકરીને હાથ આપે છે અને છોકરી બસની બારીમાંથી બસમાં ચડવાનો પ્રયાસ કરે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેટલાક લોકો બસમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે ત્યારે અચાનક જ બસ ચાલવા લાગે છે. ત્યારે બસની બહારની બાજુ બારી પાસે ઉભેલી એક છોકરી બસ ચાલે છે ત્યારે બારીમાં લટકાઈ જાય છે. ત્યારે બસની અંદર બેઠેલો છોકરો યુવતીને હાથ આપે છે અને યુવતી બસની બારીમાંથી બસમાં ચડી જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી કોઈ પણ પ્રકારના ડર વગર બસની અંદર ઘૂસી જાય છે. આ છોકરીને જોઈને આસપાસ ઉભેલા લોકો ખડખડા હસી પડ્યા હતા અને ઘણા લોકો તો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલમાં વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ઘણા લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by FunTaap Official 😎 (@funtaap)

ઘણા લોકો કહી રહ્યા છે કે આ રીતે બસમાં ન કરવું જોઈએ એક નાનકડી એવી ભૂલ જીવ જોખમમાં મૂકી શકે છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર funtaap નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*