ભારતમાં લગ્નને માણસના જીવનનો સૌથી વધારે મહત્વનો ભાગ ગણવામાં આવે છે અને ભારતની અંદર છોકરાઓને છોકરીઓ બંનેના લગ્નની એક નિર્ધારિત ઉંમર હોય છે તે નિર્ધારિત ઉંમરને પાર કર્યા બાદ તેઓના લગ્ન નક્કી કરવામાં આવતા હોય છે
અને ઘણા લોકો એવા પણ હોય છે કે તેમના લગ્ન નક્કી નથી થતા એટલા માટે પરિવાર સાથે સાથે સંબંધીના લોકો પણ તેમને મેણા ટોણા મારતા હોય છે.આવા જ મેના ટોળા થી કંટાળીને એક 30 વર્ષનો રિક્ષાવાળો યુવક છે જેનુ નામ દીપેન્દ્ર રાઠોડ છે અને તેના પણ લગ્ન નક્કી ન થતા હતા
અને તેથી તેને લોકોના નેણાકોણા થી કંટાળીને એક મસ્ત મજાનો રસ્તો અપનાવ્યો. કારણ કે દીપેન્દ્ર ઇ રીક્ષા ચલાવે છે તો તેથી તેને પોતાની રીક્ષા પાછળ પોતાના લગ્ન માટેના બાયોડેટા લગાવી દીધા.દીપેન્દ્ર એ પોતાની રીક્ષા પાછળ એક પોસ્ટર લગાવ્યું છે
તેમાં તેની તસવીરથી લઈને તેની વિશેની તમામ જાણકારી આપેલ છે જેમાં તેની ઉંમર વાય સાઈ અને લાઈફ પાર્ટનરને લઈને તેની શું અપેક્ષાઓ છે આ બધું અંદર સામેલ છે અને આ બધી વસ્તુ તમામ લોકો માટે રોચક બની અને તમામ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
અહેવાલ મુજબ વાતો મળી રહી છે કે ત્યારબાદ તેને લગ્નને લઈને આવી જાહેરાત કરતા તેને લગ્ન માટેની લાઈનો લાગી હતી અને કેટલી છોકરીઓની વાત દીપેન્દ્ર પાસે આવી હતી. આ મસ્ત આઈડીયાના કારણે તેની ઘણી બધી છોકરીઓ સાથે લગ્નની વાત ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment