મુંબઇ ઇન્ડિયન્સ ટીમના માલિક નીતા અંબાણીએ ભારતીય સંસ્કૃતિ અને કલાને પ્રોત્સાહન આપવા માટે નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર શરૂ કર્યું હતું. હાલમાં તેઓ તેની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી દરમિયાન નીતા અંબાણી એક ભવ્ય સાડીમાં જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે આ સૌથી કીમતી સાડીઓ પૈકી છે
જે પેથાણી સાડી છે.નીતા અંબાણી પોતાની ફેશન સ્ટાઈલ અને મોંઘા મૂંગા ખર્ચાઓના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે અને તેઓ જે સાડી પહેરી છે તેના વિશે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના કારીગરો દ્વારા અત્યંત પ્રેમ અને કાળજી સાથે હાથથી વણવામાં આવી છે
અને સારા રેશમમાંથી બનાવેલ અને શુદ્ધ સોનાની જરી થી શણગારેલી અને સાડીમાં અજંતા ગુફાઓ ની યાદ અપાવે તેવી જટિલ ફૂલો અને પક્ષીઓની રચનાઓ દર્શાવવામાં આવી હતી અને સમગ્ર ડિઝાઇનમાં કમળની પુનરાવર્તિત રચના
View this post on Instagram
પુનઃ જનમનું પ્રતીક અને પ્રખ્યાત ગુફાચિત્રોની ટીમનો પડઘો પાડે છે.તમને આ સાડી ની કિંમત પણ જણાવી દઈએ કે આ સુંદર અને કલાત્મક રીતે બનેલી સાડી ની કિંમત શું હશે? તો તેની પહેલાં મિત્રો
તમને જણાવી દઈએ કે આ સાડી બનતા ચાર મહિના જેટલો સમય લાગે છે અને આ સાડી ની કિંમત 5000 થી લઈને 11 લાખ સુધીની હોય છે તો હવે આપણે વિચારવાનું કે નીતાબેન કેટલા રૂપિયાની સાડી પહેરી હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment