બુધવાર એટલે કે 10 નવેમ્બર 2021 એ ફરી એક વાર માર્કેટિંગ કંપનીઓએ તેલના ભાવ સ્થિર રાખ્યા છે. આ સતત છઠ્ઠો દિવસ છે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી.નહિતર 24
સપ્ટેમ્બરથી જે વધારો શરૂ થયો હતો તે નવેમ્બર ની પહેલા 2-3 દિવસ સુધી જારી હતી.આ દરમિયાન પેટ્રોલ-ડીઝલ બંને લગભગ આઠ રૂપિયા મોંઘુ થયું હતું પરંતુ દિવાળી થી એક દિવસ પહેલા એટલે કે 3 નવેમ્બરે
તેલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટયા બાદ થી ભાવ સ્થિર ચાલી રહ્યા છે.આ કાપથી દિલ્હીના પેટ્રોલના ભાવમાં 110 રૂપિયા પ્રતિ લિટરથી 103 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયા હતા. જો કે દિલ્હીમાં વિપક્ષી પાર્ટી
ભાજપ તરફથી માંગ કરવામાં આવી રહી છે. દિલ્હી સરકાર પેટ્રોલિયમ ઉત્પાદકો પર વેટ ઘટાડ્યા. આ રીતે અનેક રાજ્યોમાં વેટ ઘટાડવાની માંગ ઉઠાવી રહ્યા છે ત્યારે સત્તારૃઢ અને વિપક્ષી પાર્ટી આ મુદ્દાને લઈને સામે આવી ગઈ છે.
- નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તઅન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment