કેન્દ્રની મોદી સરકારે આ લોકોને આપ્યા મોટા ફાયદાના સમાચાર,1 લાખ કરોડથી વધારે…

178

કોરોના મહામારી થી લડવા માટે આત્મનિર્ભર ભારત યોજના અને ગતિ આપવા માટે નાણાં મંત્રાલયે મોટી પહેલ કરી છે. જેમાં આવક વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં લગભગ 89 લાખ કર્મચારીઓને 1 લાખ 45 હજાર કરોડ રૂપિયા ટેક્સ રિફંડ કર્યો છે.નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર રિફંડ કરેલા ટેકસમાં વ્યક્તિગત આવકનો પણ સમાવેશ થાય છે. નાણામંત્રાલય પોતાના ટ્વિટમાં કહ્યું.

કે, કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ 1 એપ્રિલ 2020 થી 8 ડિસેમ્બર 2020 ની વચ્ચે 89.29 લાખથી પણ વધારે કરદાતાને 1 લાખ 45 હજાર 619 કરોડ રૂપિયાથી પણ વધારે ટેક્સ રિફંડ કર્યું છે.એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં. આ મહત્વના સમાચાર છે.

જીએસટીની પ્રક્રિયા નાના વેપારીઓ માટે સરળ બનાવી છે. સરકાર આવનારા સમયમાં પાંચ કરોડ વાર્ષિક ટન ઓવર વાળા વેપારીઓને રાહત આપી શકે છે.

જેમાં વેપારીઓને વર્ષમાં ફક્ત ચાર રિટર્ન ભરવાની પરવાનગી આપી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!