આજરોજ 08/01/2021 ને શુક્રવારના રોજ 31 માર્કેટિંગ યાર્ડ માં જિલ્લા અને તાલુકા પ્રમાણે કપાસના ભાવો નીચે મુજબ છે. જેમાંથી વિજાપુર માર્કેટિંગ યાર્ડ માં કપાસ નો સૌથી વધારે ભાવ જોવા મળ્યો હતો. કપાસના વધારે ભાવો મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
ખેડૂતોને કપાસના એવરેજ ભાવ 1050 થી 1130 સુધી મળી રહ્યા છે. જૂનાગઢમાં 800 થી 1170, બાબરામાં 1020 થી 1170, ભાવનગર માં 1015 થી 1168, તળાજામાં 980 થી 1156,મહુવામાં 903 થી 1143, અમરેલીમાં 752 થી 1177, ધ્રોલ 1002 થી 1172 જોવા મળ્યા હતા.
વિસાવદરમાં 927 થી 1141, સાવરકુંડલામાં 990 થી 1161, જામનગરમાં 1000 થી 1182, બોટાદમાં 1016 થી 1181, જસદણ માં 1005 થી 1180, મોરબીમાં 1000 થી 1154, જામજોધપુર 990 થી 1160 જોવા મળ્યો હતો.
ગોંડલમાં 961 થી 1176, રાજકોટમાં 1005 થી 1181, વાંકાનેર 900 થી 1165, બગસરામાં 850 થી 1170, ભેસાણ 1000 થી 1160, માણાવદર 1000 થી 1200, કોડીનાર 950 થી 1181,ઉપલેટા 1040 થી 1190, ધોરાજી 1011 થી 1176, જેતપુર 991 થી 1188 જોવા મળ્યો હતો.
હળવદમાં 1015 થી 1156, કડી 1001 થી 1204, કાલાવડ 1000 થી 1189, ડોળાસા 1000 થી 1195, પાટણ 995 થી 1211, હિંમતનગર માં 1000 થી 1176, વિજાપુર 1020 થી 1209 જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment