ટુ વ્હીલર ને લઈને સરકારે જાહેર કર્યા નવા આદેશ, નિયમો માં આવ્યા મોટા ફેરફાર

Published on: 11:26 am, Sun, 13 September 20

સરકાર રોડ સેફ્ટી ને લઈને નવા નવા નિયમો લાવી રહી છે. બાઇકના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. બાઈકમાં હેન્ડ હોલ્ડ અને સાડી ગાર્ડ લગાવવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. બાઈક ની પાછળ કન્ટેનર રાખવાને લઈને દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.મોદી સરકાર વાહન સુરક્ષાને લઈને સતત કામ કરી રહી છે આ કારણે બાઈક ચલાવનારો માટે નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

હાલમાં જ મંત્રાલયની નવી ગાઇડલાઇન બાઇકની સવારી કરનાર લોકો માટે આવ્યા છે. ગયા મહિને પણ એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. બાઈક ના બંને તરફ ડ્રાઇવર સીટની પાછળ હેન્ડ હોલ્દ લાગશે. તેનો હેતુ પાછળ બેઠેલા લોકોની સેફટી રાખવાનો છે. મોટાભાગના બાઈકમાં સુવિધા હોતી નથી.

આ સાથે જ બાઈક ની પાછળ બેસનાર આ માટે બંને તરફ હોવું જરૂરી છે.મંત્રાલય ની ગાઈડ લાઈન મુજબ કહેવાયું છે કે બાઈક ના પાછળના પેડા ની તરફ જમણી બાજુનો ઓછામાં ઓછો અડધો ભાગ સુરક્ષિત રીતે કવર થાય તે જરૂરી છે.

પાછળ બેસનાર ના કપડા પાછળના પેદા માં ફસાઈ નહીં. હાલમાં જ કેન્દ્ર સરકારે ટાયર ને લઈને પણ નવી ગાઇડલાઇન જાહેર કરી છે. તેના આધારે વધારેમાં વધારે 3.5 ટન વજનના વાહનો માટે ટાયર પ્રેશર મોનીટરીંગ સિસ્ટમ નું સૂચન કરાયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ટુ વ્હીલર ને લઈને સરકારે જાહેર કર્યા નવા આદેશ, નિયમો માં આવ્યા મોટા ફેરફાર"

Leave a comment

Your email address will not be published.


*