રંગ બદલતા આ સુંદર પક્ષીનો વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…

Published on: 5:30 pm, Fri, 24 November 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત એવા અદભુત વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણું દિલ ખુશ થઈ જતું હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક પક્ષીનો તેવો જ ખૂબ જ સુંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં એક પક્ષી પોતાનું રંગ બદલતુ નજરે પડી રહ્યું છે. આ અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. હાલમાં વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

રંગ બદલતા આ પક્ષીનું નામ અન્નાનું હમિંગ બર્ડ છે. કહેવામાં આવે છે કે તે આંખના પલકારે પોતાનો પોતાનો રંગ બદલી શકે છે. વીડિયોમાં પણ તમે જોઈ શકો છો કે, પક્ષી થોડીક થોડીક વારમાં પોતાનો રંગ બદલે છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ટ્વીટર પર Wonder of Science નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો અત્યાર સુધીમાં 92,000 થી પણ વધારે લોકો એ જોયો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઉપરાંત ઘણા લોકો તો વીડિયો જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા છે.

જાણવા મળી રહ્યું છે કે રંગ બદલતું આ પક્ષી અમેરિકાના પશ્ચિમી દરિયા કિનારે જોવા મળે છે. કહેવામાં આવે છે કે આ પક્ષીની ખાસિયત છે કે તે પોતાના શરીરનો રંગ બદલી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "રંગ બદલતા આ સુંદર પક્ષીનો વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*