માં-દીકરાનો આવો સુંદર વિડિયો પહેલા ક્યારેય નહીં જોયો હોય..! દીકરાએ વૃદ્ધ માતાની સામે એવો ડાન્સ કર્યો કે… વીડિયો જોઈને આંખોમાં આંસુ આવી જશે…

Published on: 12:52 pm, Sat, 4 March 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત સોશિયલ મીડિયા પર એવા સુંદર વિડીયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણી આંખોમાં પણ આંસુ આવી જતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર મા-દીકરાનું એક એવો સુંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમે પણ ભાવુક થઈ જશો.

વાયરલ થયેલા વીડિયોમાં માં-દીકરાનો પ્રેમ જોઈને તમે પણ ખુશ થઈ જશો. કહેવાય છે કે, માતા-પિતા માટે હંમેશા બાળકો નાના જ ગણાય છે. પછી તેઓ ભલે ગમે એટલા મોટા થઈ જાય પરંતુ માતા-પિતા માટે તે બાળક જ ગણાય છે. તમે સોશિયલ મીડિયા પર માતા-પિતા અને બાળકો વચ્ચેના પ્રેમના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વૃદ્ધ માતા ખાટલા પર આરામથી બેસેલા જોવા મળી રહ્યા છે. ત્યારે તેમનો દીકરો તેમની નજરની સામે ડાન્સ કરવા લાગે છે. દીકરાનો ડાન્સ જોઈને માતાના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહે છે. મિત્રો વીડિયોમાં તમે જોઈ શકો છો કે બેગ્રાઉન્ડમાં “તું કિતની અચ્છી હૈ..”ગીત વાગી રહ્યું છે.

આ ગીત વાગતા જ દીકરો પોતાની માતાની સામે ખૂબ જ સુંદર ડાન્સ કરે છે. ડાન્સ કરતી વખતે દીકરો પોતાની માતાના ચરણ સ્પર્શ કરે છે. દીકરાનો ડાન્સ જોઈને માતાના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં ડાન્સ કરતા દીકરાની ઉંમર પણ મોટી હોય તેવું લાગી રહ્યું છે. મોટી ઉંમરે પણ માં-દીકરાના આવા અનોખા પ્રેમનો વિડીયો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય.વાયરલ થયેલો વિડિયો Dy.Collector સંજય કુમારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ ઉપરાંત તેમણે કેપ્શન માં લખ્યું છે કે એક માતા માટે તેમના બાળકો ક્યારેય વૃદ્ધ થતા નથી.

વાયરલ થઇ રહેલો વિડિયો લોકોને આટલો પસંદ આવી રહ્યો છે કે બે લાખથી પણ વધારે લોકોએ વીડિયોને જોયો છે. આ ઉપરાંત પંદર હજારથી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને કઠણ કાળજા વાળા લોકોના આંખોમાં પણ આંસુ આવી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં-દીકરાનો આવો સુંદર વિડિયો પહેલા ક્યારેય નહીં જોયો હોય..! દીકરાએ વૃદ્ધ માતાની સામે એવો ડાન્સ કર્યો કે… વીડિયો જોઈને આંખોમાં આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*