મારા બેટાએ પોલીસને ધંધે લગાડ્યા..! યુવકે સુસાઇડ કરતો હોય તેવો વિડીયો બનાવ્યો, પછી પોલીસ યુવકના ઘરે પહોંચી ત્યારે કંઈક એવું બન્યું કે… જુઓ સુસાઈડ રીલ વિડિયો…

Published on: 5:47 pm, Tue, 28 February 23

હાલમાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સુસાઇડ કરતો હોય તેવો વિડીયો બનાવવા માટે એક યુવકે એવી હરકત કરી કે પોલીસ પણ ધંધે લાગી ગઈ હતી. વિગતવાર વાત કરીએ તો એક યુવકે તે સુસાઇડ કરતો હોય તેવી એક રીલ્સ બનાવીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેમાં તમે જોઈ શકો છો કે બેગ્રાઉન્ડમાં બાહુબલી ફિલ્મનું ગીત વાગી રહ્યું છે.

વિડીયો જોતા તો એવું લાગી રહ્યું છે કે આ યુવક પોતાનું જીવનનું ટૂંકાવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આ યુવક પોતાના હાથમાં રહેલી ઘણી બધી સફેદ રંગની ગોળી પોતાના મોઢામાં મૂકીને ગળી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસ જ્યારે યુવકના ઘરે પહોંચી ત્યારે એવી હકીકત સામે આવી કે પોલીસનો તો બાટલો ફાટી ગયો.

પોલીસ જ્યારે યુવકના ઘરે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે તે સોશિયલ મીડિયામાં લાઈક્સ અને કોમેન્ટ વધારવા માટે આવું બધું કરતો હતો. હાલમાં પોલીસ વિડીયો બનાવનાર યુવકનું કાઉન્સેલિંગ કરી રહી છે. આ ઘટના આગરામાંથી સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર જ્યારે યુવકનો વિડીયો વાયરલ થયો ત્યારબાદ પોલીસ એક્શન મોડ માં આવી ગઈ હતી.

ત્યારબાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ યુવકના ઘરનું એડ્રેસ શોધી કાઢ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ કરનાર યુવકનું નામ અવિનાશ છે. વિડીયો જોતા પોલીસને એવું લાગ્યું હતું કે યુવકે ઊંઘની ગોળીઓ ખાઈને પોતાનો જીવ ટુંકાવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ જ્યારે યુવકના ઘરે પોલીસ પહોંચી ત્યારે તે ઘરમાં સૂતેલો જોવા મળ્યો હતો.

ત્યારબાદ પોલીસે તેને જગાડીને પૂછ્યું કે તે શું ખાધું? ત્યારે તેને જણાવ્યું હતું કે તેને વિટામિનની ગોળીઓ ખાધી હતી. તેને કહ્યું કે વજન વધારવા માટે તેને વિટામિનની ગોળીઓ ખાધી હતી. ત્યારબાદ પોલીસે યુવકના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. ત્યારે જાણવા મળ્યું કે યુવકના પિતા ખેડૂત છે. ઘરના સભ્યોને ખબર જ નથી કે તેના દીકરાએ આવી હરકત કરી છે.

ત્યાર પછી પોલીસે પરિવારના સભ્યોને તેમના દીકરા નો વીડીયો બતાવ્યો ત્યારે પરિવારના લોકોને ગયા હતા. વિડીયો જોતા તો એવું લાગી રહ્યું છે કે ખરેખર યુવક પોતાનું જીવનને ટૂંક આવી રહ્યો છે. પરંતુ યુવક સુસાઇડ કરતો હોય તેવો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર ફેમસ થવા માંગતો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મારા બેટાએ પોલીસને ધંધે લગાડ્યા..! યુવકે સુસાઇડ કરતો હોય તેવો વિડીયો બનાવ્યો, પછી પોલીસ યુવકના ઘરે પહોંચી ત્યારે કંઈક એવું બન્યું કે… જુઓ સુસાઈડ રીલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*