અરે બાપ રે..! ત્રણ લાખ રૂપિયા ના કપમાં ચા પીવે છે મુકેશભાઈના પત્ની નીતાબેન અંબાણી, તેમની આવી અનેક વાતો જાણો એક ક્લિક પર…

Published on: 5:09 pm, Thu, 29 February 24

ભારતના બિઝનેસમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી મુંબઈ ઇન્ડિયન્સની માલકીન છે અને ખૂબ જ સુંદર અને ફીટ છે. તેઓ કોઈપણ પાર્ટી કે પ્રસંગ માટે માત્ર લાખો રૂપિયાના ડ્રેસ પહેરીને જ નહીં પરંતુ લાખો રૂપિયાના પર્સ લઈને જાય છે.નીતા અંબાણી

નો જન્મ મુંબઈમાં રવિન્દ્રભાઈ દલાલ અને પૂર્ણિમા દલાલ ને ત્યાં થયો હતો. નીતા અંબાણી જેટલા સમાચારમાં રહે તેટલા જ તેમની માતા અને તેમના બહેન મીડિયાથી દૂર રહે છે. ખૂબ ઓછા લોકોને નીતા અંબાણીના પરિવાર વિશે ખબર હશે.

મુકેશ અંબાણીએ વર્ષ 1984 માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા અને વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ ભારતના મુકેશ અંબાણીને આજે કોઈ ઓળખાણ ની જરૂર નથી. નીતા અંબાણીની બહેનનું નામ મમતા દલાલ છે અને તેઓ વ્યવસાય શિક્ષક છે.

નીતા અંબાણી પોતાના દિવસની શરૂઆત જે કપમાં ચા પીને કરે છે તેની કિંમત 3 લાખ રુપિયા છે.આઈપીએલ ઓક્શનમાં મુંબઈ ટીમે 8 ખેલાડીઓ ખરીદ્યા છે. ચેમ્પિયન ટીમે હરાજીમાં 16.70 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેના પર્સમાં 1.05 કરોડ રૂપિયા વધ્યા છે.નીતા અંબાણી મહિલા ક્રિકેટ લીગ અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની માલિક છે.

અને તેઓ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ નું મેનેજમેન્ટ કરે છે ને આપને જણાવી દઈએ કે તેઓ સ્કૂલના ફાઉન્ડર અને ચેરપર્સન પણ છે.નીતા અંબાણી પોતાના દિવસની શરૂઆત છે કપમાં ચા પીને કરે છે તેની કિંમત ત્રણ લાખ રૂપિયા છે.

આ સિવાય તો સો સો કરોડની સાડીઓ પણ પહેરે છે ને તેમની પાસે બે કરોડનું બેગ પણ છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી સિવાય તેમના પુત્ર પુત્રીઓ પણ આટલા ધનિક લોકો હોવા છતાં સામાન્ય લોકો જેવું જીવન જીવે છે ને થોડોક પણ અહમ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અરે બાપ રે..! ત્રણ લાખ રૂપિયા ના કપમાં ચા પીવે છે મુકેશભાઈના પત્ની નીતાબેન અંબાણી, તેમની આવી અનેક વાતો જાણો એક ક્લિક પર…"

Leave a comment

Your email address will not be published.


*