મુકેશ અંબાણીના દીકરા અનંત દબાણીએ પોતાની સગાઈમાં પહેર્યું હતું, ડાયમંડથી ચમકતું ‘કાર્ટિયર પેન્થર બ્રોચ’…કિંમત જાણીને તમારી આંખો પણ પહોળી થઈ જશે…

Published on: 11:40 am, Sat, 28 January 23

મિત્રો તમે બધા દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓ માના એક મુકેશ અંબાણીને તો જરૂર ઓળખતા હશો. હાલમાં થોડાક દિવસ પહેલા એટલે કે 19 જાન્યુઆરીના રોજ મુકેશ અંબાણીના નાના દીકરા અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ હતી. સંપૂર્ણ રીતે રિવાજ પ્રમાણે બંનેની સગાઈ કરવામાં આવી હતી. બંનેની સગાઈની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચારેય બાજુ હજુ પણ થઈ રહે છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં સગાઈમાં અનંત અંબાણીએ કુર્તાની ઉપર પહેરેલી કોટીમાં લગાવેલા આઇકોનિક “કાર્ટિયર પેન્થર બ્રોચ”ની ચર્ચા ચારેય બાજુ ચાલી રહે છે. તેમના આ બ્રોચે સૌ કોઈ લોકોને આકર્ષિત કર્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે અનંત અંબાણીએ પોતાની સગાઈમાં બ્લુ કુર્તા સેટને પ્લેટિનમ અને ગોલ્ડ માંથી બનાવેલા પેન્થર ડી કાર્ટિયર બ્રોચ સાથે એક્સેસરીઝ કર્યો હતો.

જેમાં સુંદર હીરા અને કેબોચોન કટ ઓનીક્સથી બનેલા રોસેટ્સનો સેટ હતો. આ પેન્થરના નાકમાં કાળો ઓનીક્સ છે અને તેની ચમકતી આંખો પિયર આકારના નીલમણીથી બનેલી હોય છે. મિત્રો આ બ્રોચની ખાસ વાતએ છે કે, દીપડાના શરીરના અંગો જેવી રીતે હલનચલન કરી શકે છે તેવી રીતે આ બ્રોચનો આકાર બદલાય છે. દીપડાના આકારમાં બનેલા બ્રોચનું માથું અને અન્ય અંગો ફેરવીને એમાંથી પેન્ડલ, રીંગ અને ઈયરિંગ્સ જેવી વસ્તુ બની શકે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અનંત અંબાણીએ પહેરેલા આઇકોનિક કાર્ટિયર પેન્થર બ્રોચની કિંમત જાણીને તમારા પણ હોશ ઉડી જશે. આ બ્રોચનું અસલી નામ panthre de carties brooch છે. જેની કિંમત લગભગ 1,13,51,087થી લઈને 1,32,26,085 સુધીની છે.

આ બ્રોચની ડિઝાઇન વર્ષ 1914માં જેક કાર્ટિયરે બનાવી હતી અનંત અંબાણીએ પહેરેલા બ્રોચના ઇતિહાસોને પ્રકાશિત કરવા માટે તેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર lampglow નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં કેપ્શન માં લખ્યું છે કે, કાર્ટિયર કાર્ટિયર પેન્થર બ્રોચ સામાન્ય રીતે પ્લેટિનમ અથવા તો સોના માંથી બનાવવામાં આવ્યો છે

 

View this post on Instagram

 

A post shared by Deepthi Sasidharan (@lampglow)

અને તેના શરીરને તેજસ્વી કરવા માટે હીરા સેટ કરવામાં આવ્યા છે અને પેન્થર રોસેટ્સ કેબોચન કટ ઓનીક્સમાંથી બનાવવામાં આવ્યો છે. પેન્થરના નાક પર કાળી ગોમેદ છે. જ્યારે તેની ચમકતી આંખોમાં પિઅર-આકારના નીલમણિ મૂકવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મુકેશ અંબાણીના દીકરા અનંત દબાણીએ પોતાની સગાઈમાં પહેર્યું હતું, ડાયમંડથી ચમકતું ‘કાર્ટિયર પેન્થર બ્રોચ’…કિંમત જાણીને તમારી આંખો પણ પહોળી થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*