રાત્રે રોડ ઉપર ઊભેલી લારી પર પાવભાજી ખાવાનું મુકેશ અંબાણીને ખૂબ જ પસંદ છે, તેઓએ તેના ઇન્ટરવ્યૂ માં કહેલી આ વાત જાણીને ચોકી જશો…

મિત્રો આપણે મુકેશ અંબાણીના પરિવારને સારી રીતે ઓળખીએ છીએ અને મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ કરેલી કંપનીની શરૂઆત આજે ખૂબ જ મોટી ઊંચાઈ પહોંચી ગઈ છે અને રોજબરોજ અંબાણી પરિવારની સંપત્તિમાં મોટો વધારો થઈ રહ્યો છે અને માત્ર ભારતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં તેઓની સંપત્તિ છે અને આજે અંબાણી પરિવાર સમગ્ર વિશ્વભરમાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે.

મુકેશ અંબાણીએ કેમિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરેલો છે અને ત્યારબાદ તેઓ પોતાના પિતા સાથે બિઝનેસમાં જોડાઈ ગયા હતા અને મુકેશ અંબાણી આજે બધા લોકોને ઓળખે છે પરંતુ મુકેશ અંબાણી વિશે ઘણી એવી વાતો છે જેનાથી લોકો આજે પણ અંજાર છે તો ચાલો તે વાતો ઉપર આપણે થોડું ઘણું ધ્યાન આપીએ.

મુકેશ અંબાણી વિશે આવી બધી વાતો જાણીને તમને ખૂબ જ મજા આવશે. મુકેશ અંબાણી ઇન્ટરવ્યૂ માં કહ્યું કે તેઓ ખૂબ જ શર્મા સ્વભાવના છે અને જાહેરમાં બોલતા ખૂબ જ ડરે છે અને તેઓએ ક્યારેય દારૂને હાથ લગાડ્યો નથી. મુકેશ અંબાણીને ક્રિકેટ કરતા પણ વધારે હોકીની રમતને વધારે પ્રેમ કરે છે.

અને શાળાને કોલેજના દિવસોમાં તેઓ હોકી પણ રમતા હતા અને મુકેશ અંબાણીએ તેની પત્ની નીતા અંબાણી ની વાત કરવામાં આવે તો નીતા અંબાણીને મુકેશ અંબાણી ના પિતા ધીરુભાઈ અંબાણીએ પસંદ કર્યા હતા અને આ બંનેના લગ્ન કરાવ્યા હતા. મુકેશ અંબાણી આટલા મોટા બિઝનેસમેન હોવા છતાં પણ તેને મુંબઈમાં રાત્રે રોડના કિનારે લાગેલી લારી ઉપર પાવભાજી ખાવાનું ખૂબ જ પસંદ છે.

અને મુકેશ અંબાણી જણાવે છે કે હું રાતે 11:30 વાગ્યાની આસપાસ મુંબઈમાં સૌથી સારું ભોજન પાવભાજી છે અને મુકેશ અંબાણી પાસેથી યુવાનો ને ઘણું બધું શીખવું જોઈએ. એક વખત મુંબઈના રસ્તા ઉપર ટ્રાફિકજામ હતો ત્યારે નીતા અંબાણીને મુકેશ અંબાણીએ ગાડીમાં પ્રપોઝ કર્યો હતો.

અને નીતા અંબાણીએ તેમને હા પાડી હતી અને આ મુકેશ અંબાણી વિશે આવી ઘણી બધી રોચક વાતો ઘણા બધા લોકો જાણતા નહીં હોય અને ઘણા બધા લોકો અંજાર પણ હશે અને મુકેશ અંબાણી હાલમાં ધીરે ધીરે રિટાયરમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે અને પોતાનો બધો કારોબાર પોતાની નવી પેઢીને સોંપવા જઈ રહ્યા છે અને મુકેશ અંબાણી ભારતના સફળ બિઝનેસમેન છે અને આજે તેઓએ પોતાનો બિઝનેસ ખૂબ જ આગળ વધાર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*