ઘણા વર્ષો બાદ આખરે હવે પોપટલાલની પત્નીની થશે ધમાકેદાર એન્ટ્રી, જાણો કોણ છે આ જબરદસ્ત સુંદર અભિનેત્રી…

Published on: 2:41 pm, Fri, 28 October 22

ભારતની સૌથી લોકપ્રિય ટીવી સિરિયલમાં જો કોઈ હોય તો તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારતમાં ઘરે ઘરે આ સીરીયલ સૌથી વધારે પ્રસિદ્ધ કોમેડી સિરિયલ છે અને આ પરિવાર સાથે જોઈ શકાય તેવો કાર્યક્રમ છે અને તે સીરીયલ ખૂબ જ લોકોને મનોરંજન પૂરી પાડી રહી છે.

અને તેના કલાકારો લોકોને એટલા બધા પસંદ છે કે લોકો તેના દિવાના બની ગયા છે. અને સીરીયલ માં કલાકારો ખૂબ જ કોમેડી કરીને લોકોને મનોરંજન કરાવવાનું કાર્ય કરતા હોય છે. આ સીરીયલ ઘણા વર્ષોથી લોકોને મનોરંજન કરાવતી આવી છે અને તારક મહેતાના એક કલાકાર એવા પત્રકાર પોપટલાલની મિત્રો વાત કરવી તો જ્યારથી પોપટલાલ સીરીયલ નો હિસ્સો બન્યા છે.

ત્યારથી પોતાની માટે પત્ની ગોતી રહ્યા છે અને હજુ સુધી તેઓને પત્ની મળી નથી પણ લાગે છે કે હવે જલ્દી જ પોપટલાલ ના લગ્ન થશે કારણકે અભિનેત્રીની સિરિયલમાં જોરદાર એન્ટ્રી થઈ રહી છે. તમે મિત્રો જાણો છો તેમ છેલ્લા ઘણા સમયથી સિરિયલમાં પોપટલાલના લગ્નને લઈને નવા નવા એપિસોડ આવી રહ્યા છે.

અને જેમાં પ્રતિક્ષા નામની કન્યા સાથે પોપટલાલના લગ્ન નક્કી થઈ રહ્યા છે. અને પ્રતીક્ષા વિશે વાત કરવામાં આવે તો રિયલમાં તેનું નામ ખુશ્બુ પટેલ છે અને તેઓ instagram માં ખૂબ જ સક્રિય જોવા મળ્યા છે અને લગભગ બંને પક્ષ તરફથી લગ્ન માટે આ જોવા મળે છે.

અને લાગે છે કે આ વખતે તો પોપટલાલના લગ્ન પાકું થઈ જશે. સીરીયલમાં મિત્રો જોવા મળી રહ્યું છે કે પોપટલાલને તો પ્રતીક્ષા પહેલી નજરમાં પસંદ આવી ગઈ હતી અને લગભગ પ્રતીક્ષા ના ઘરવાળાની પણ હાથ જોવા મળી રહી છે.

ત્યારે લાગી રહ્યું છે કે પોપટલાલ ના લગ્ન થઈ જશે અને સીરીયલમાં ધમાકેદાર નવો ભાગ આવશે અને પોપટલાલનો મિત્રો પાત્ર ખરેખર ખૂબ જ લોકપ્રિય છે અને સીરીયલ શુદ્ધ શાકાહારી જેવી છે જે પરિવાર સાથે જોઈ શકાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘણા વર્ષો બાદ આખરે હવે પોપટલાલની પત્નીની થશે ધમાકેદાર એન્ટ્રી, જાણો કોણ છે આ જબરદસ્ત સુંદર અભિનેત્રી…"

Leave a comment

Your email address will not be published.


*