સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની અને જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક માતાએ પોતાની દીકરીનો જીવ લઈને પોતે સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા જ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા.
મૃત્યુ પહેલા મહિલાએ સુસાઇડ નોટ લખીને પોતાના પેટ સાથે ચોંટાડી દીધી હતી. મળતી માહિતી અનુસાર મહિલા ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને 3 વર્ષની માસુમ દીકરીને દફનાવવામાં આવી હતી. આ ચોક આવનારી ઘટના હરિયાણાના હિસારના કુલેરી ગામમાં બની હતી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી મહિલાના કાકાના નિવેદન પર, મહિલાનો પતિ વિજેન્દ્ર, સસરા મહેતાબ, દેવર રવિન્દ્ર, નણંદ સુમેસ્તા અને નણંદની છોકરી વિરુદ્ધ જીવ ટૂંકાવા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ કવિતા હતું જ્યારે તેને ત્રણ વર્ષની દીકરીનું નામ જીયા હતું.
કવિતાએ સૌપ્રથમ પોતાની ત્રણ વર્ષની દીકરી જીયાનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ કવિતાએ સુસાઇડ નોટ લખી તેને પોતાના પેટ સાથે ચિપકાવી દીધી અને પછી ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવું. કવિતાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે તેનો દેવર, નણંદ અને નણંદની છોકરી તેને ખૂબ જ હેરાન કરે છે.
જેના કારણે તે માનસિક રીતે પરેશાન થવા લાગી હતી. તેના મૃત્યુ પાછળ તેનો દેવર, નણંદ અને નણંદ ની છોકરી જવાબદાર છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કવિતા પોતાની દીકરી જિયાં અને ખૂબ જ પ્રેમ કરતી હતી.
તેના મૃત્યુ પછી તેની દીકરીને ખૂબ જ પરેશાની ઉઠાવી પડશે. એટલા માટે જ્યારે કવિતાએ સુસાઇડ કરવાનું નક્કી કર્યું તે પહેલા સૌપ્રથમ તેને પોતાની દીકરીનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પોતાનું જીવનને ટૂંકાવી લીધું. આ દુઃખદ ઘટના બનતા જ કવિતાના પરિવાર ઉપર આ તૂટી પડ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment