મોદી સરકારના વિદેશ એક નવો નિયમ જો તમે નવી મોટર સાઇકલ કે સ્કૂટર ખરીદવાના પ્લાનમાં હોય તો તો થોડાક દિવસો રાહ જુઓ. કારણકે તમારું નવું વાહન તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે.
ભારતમાં બધી વસ્તુઓ પર જીએસટી નું પ્રમાણ વધી રહ્યું છે.જ્યારે મોટરસાયકલ પર જીએસટી ઘટાડવાની વાત થઇ રહી છે. જાણકારી મુજબ 19 સપ્ટેમ્બરના રોજ gst કાઉન્સિલની બેઠક થશે.
મોટરસાયકલ અને સ્કૂટરમાં જીએસટી નું પ્રમાણ માં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા થઇ શકે છે તેવી સંભાવના.ભારતના ઉદ્યોગ મંત્રી એ 60 વર્ષીય વાહનો પર જીએસટી દર ઘટાડવાની સંકેત આપ્યા. જીએસટી દર ઘટાડવાનો એનાઉન્સ નરેન્દ્ર મોદી ખુદ કરશે.
સુત્રો અનુસાર જાણવા મળે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફક્ત બે ટુ-વ્હીલ પર જીએસટી દર ઘટાડી શકે છે. નરેન્દ્ર મોદી ની જાણકારી મુજબ સરકારી વાહન પર જીએસટી ઘટાડવાનું ભારે દબાણ આપ્યું છે. પરંતુ આની પાછળ એક કારણ છે જો સરકાર સરકારી વાહનો પર જીએસટી દર ઘટાડે તો તેમની આવકમાં ખૂબ જ નુકસાન થઈ શકે છે. તે માટે સરકારી વાહન પર જીએસટી દર ઘટાડવાનો નિયમ લાગુ પડશે નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment