નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગને લઇને ખેડૂતો છેલ્લા એક મહિનાથી દિલ્હીની સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. ઠંડીની સાથે સિંધુ, ટિકરી, ગાજીપુર બોર્ડર પર આંદોલન ઉગ્ર બન્યા છે અને અહીં ખેડૂતોએ ગૃહસ્થી બનાવી લીધી છે. ખેડૂતો આંદોલનના સમર્થનમાં ભાજપના દિગ્ગજ નેતા એ રાજીનામું આપ્યું છે.કિસાન યુનિયન અને સરકાર વચ્ચે કેટલીક વખત વાતચીત થઈ છે.
જો હજુ સુધી એક કઈ વાર્તા સફળ રહી નથી તો વળી ખેડૂતોના સમર્થનમાં રાજનેતાઓ પણ રાજીનામાં પર રાજીનામાં આપી રહ્યા છે. ખેડૂતોના સમર્થનમાં પંજાબના ફતેગઢ સાહેબથી પૂર્વ સાંસદ હરિદ્વાર સિંહ ખાલસાએ શનિવારના રોજ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.
હરિદર સિંહ ખાલસા એ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો તેમની પત્નીઓ અને બાળકો ની પીડીને લઈને ભાજપે જે રીતે સંવેદનહીનતા બતાવી છે.
તેને લઈને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ ભાજપ માટે ખૂબ જ ખરાબ સમાચાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment