કરોડો પતિ ઘરની વહુ સુખ-સગવડ છોડીને 13 વર્ષના રીક્ષા ચાલક સાથે ભાગી ગઈ, ઘરેથી નીકળી તે પહેલા કર્યો એવો મોટો કાંડ કે…જાણીને તમે પણ ચોકી ઉઠશો…

મિત્રો ઘણી વખત આપણે સામે એવા બનાવો સામે આવતા હોય છે. જે સાંભળીને આપણે પણ ચોકી જતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે એક એવા જ બનાવવી છે વાત કરવાના છીએ. જેમાં એક કરોડપતિ ઘરની વહુ પોતાની બધી સુખ સગવડ છોડીને 13 વર્ષના રીક્ષા ડ્રાઇવર સાથે ભાગી જાય છે. આ બનાવ સાંભળીને તમે પણ વિચારમાં પડી ગયા હશો.

મળતી માહિતી અનુસાર 13 વર્ષના ભિક્ષા ડ્રાઇવર સાથે કરોડપતિ ઘરની 45 વર્ષની વહુ ભાગી ગઈ હતી. આ ઘટના બનતા જ મહિલાના પરિવારના લોકોને નીચે જોવાનો વારો આવ્યો હતો. આ બનાવ મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી સામે આવી રહ્યો છે. આ ઘટના ઘણા સમય પહેલાની છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ઈન્દોરના ખજારાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરોડો પતિ ઘરની વહુ જેની ઉંમર 45 વર્ષની છે.

રાત્રિના સમયે બેડરૂમમાં સૂતેલા પોતાના પતિને મૂકીને 13 વર્ષના રીક્ષા ચાલક સાથે ભાગી ગઈ હતી. મહિલા ઘરેથી ભાગી તે પહેલા ઘરના લોકરમાંથી અને તિજોરીમાંથી 47 લાખ રૂપિયા રોકડા તેમજ ઘરેણા અને દાગીના લઈને ભાગી હતી. ત્યારબાદ પરિવારના લોકોએ મહિલાની શોધ કોણે શરૂ કરી હતી.

ઘણા દિવસો સુધી પરિવારના લોકોએ મહિલાની શોધખો કરી પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. ત્યારબાદ પરિવારના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે મહિલાના ફોનના લોકેશનના આધારે તેને ટ્રેક કરી હતી. ત્યારે મહિલાનું લોકેશન રતલામ અને ઉજ્જૈન સહિતના લોકેશન પર જોવા મળ્યું હતું.

ત્યારબાદ પોલીસે અહીં તપાસ કરી પરંતુ ત્યાં પણ મહિલા મળી રહી. આ ઘટનાના 26 દિવસ બાદ અચાનક મહિલા પોતાના ઘરે પાછી આવી હતી. મહિલા ખાલી હાથે ઘરે પાછી આવી હતી તેની પાસે કોઈ પણ પ્રકારના રોકડા રૂપિયા કે દાગીના ન હતા. પોલીસે જ્યારે મહિલાની કડક પૂછપરછ કરી ત્યારે તે વાતને ગોળ ગોળ ફેરવતી હતી. મહિલા 13 વર્ષના ઓટો ડ્રાઇવર ઇમરાન ને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી.

મહિલાનું કહેવું છે કે તેની સાથે કોઈ યુવક હતો નહીં. ત્યારબાદ પોલીસે ફરીથી મહિલાની વધુ કડક પરત કરી આ દરમિયાન તેને વધુ જણાવ્યું હતું. મહિલાએ જણાવ્યું કે તેની અને ફોટો ચાલક ઇમરાનની નિકટતા વધી ગઈ હતી. ત્યારબાદ અમે બંને ભાગવાનો પ્લાન બનાવ્યો. હું પૈસા લઈને ભાગી પરંતુ પૈસા ખતમ થયા એટલે ઇમરાને મને બસ મારફતે ઈન્દોર મોકલી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*