દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ વિધાનસભામાં જીત્યો વિશ્વાસ મત,આમ આદમી પાર્ટીના પક્ષમાં પડ્યા 58 મત

Published on: 4:11 pm, Thu, 1 September 22

દિલ્હી વિધાનસભામાં હંગામા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વિશ્વાસ મત પ્રસ્તાવની તરફેણમાં 58 મત પડ્યા છે જ્યારે વિપક્ષમાં એક પણ મત પડ્યો ન હતો. જે પછી વિશ્વાસ પ્રસ્તાવ પ્રસાર કરવામાં આવ્યો હતો અને હકીકતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવા અને કઠિન એક્સાઇઝ પોલિસી કૌભાંડના આરોપો વચ્ચે આજે

દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યો હતો અને આ દરમિયાન વિધાનસભામાં ભારે હોબાળો પણ થયો હતો.અરવિંદ કેજરીવાલ એ કહ્યું કે આજે દિલ્હીમાં બીજેપીનું ઓપરેશન લોટસ પર ગયું છે તેને લગભગ 10 રાજ્યોમાં 20 કરોડમાં ધારાસભ્યો ખરીદ્યા છે. દિલ્હીમાં પણ 40 ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ થયો હતો પરંતુ વીસ કરોડ

રૂપિયા ઓછા હોતા નથી તેમ છતાં અહીં કોઈ વેચાયું નથી. તેમને કહ્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જેલમાં છે અને એક કેનેડામાં છે અને એક ત્રીજો ઓસ્ટ્રેલિયામા છે આ પછી પણ 58 વોટ અમારી તરફેણમાં પડ્યા છે.સંગ્રામ બિહાર કેસ અંગે અરવિંદ કેજરીવાલ એ કહ્યું કે બાળકીની શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે ને દોષિતોને કડકમાં કડક

સજા કરવામાં આવશે તેમને કહ્યું કે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત છે. LG અને કેન્દ્ર સરકારે તેના પર કડકમાં કડક પગલાં લેવા જોઈએ.આપણે જણાવી દઈએ કે મિત્રો દિલ્હી વિધાનસભામાં હંગામા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વિશ્વાસ મત પ્રસ્તાવની તરફેણમાં 58 મત પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ વિધાનસભામાં જીત્યો વિશ્વાસ મત,આમ આદમી પાર્ટીના પક્ષમાં પડ્યા 58 મત"

Leave a comment

Your email address will not be published.


*