ગુજરાતના છેલ્લા બે-ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં સારો વરસાદ ખાબક્યો છે. તેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળે છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ત્યારે હવામાનશાસ્ત્રી આંબાલાલ પટેલ ફરીથી કરી વરસાદની આગાહી અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આ વખતે ગુજરાતમાં સારો વરસાદ થઇ શકે છે.
ગુજરાતના છેલ્લા ચાર દિવસથી સારો એવો વરસાદ પડ્યો છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.
ઉપરાંત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આ વખતે કચ્છના કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 20 જુલાઈ બાદ રાજ્યમાં અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 118 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. નડિયાદની અમદાવાદમાં 3.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
ઉપરાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં લો લોકેશન સક્રિય થતા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment