હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડી ને લઈને કરી મોટી આગાહી, જાણો

Published on: 7:07 pm, Sun, 25 October 20

રાજ્યમાં ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું છે.અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે ત્યારે નવરાત્રી ની વિદાય સમયે ધીમે ધીમે વાતાવરણ બદલાઈ રહ્યું છે.રાજ્યમાં હવામાનની સચોટ આગાહીઓ કરવા માટે જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ શિયાળા ને લઈને આગાહી કરી છે. સમગ્ર ઋતુ કેવી રીતે રહશે તેના વિશે તેમને અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ ના અનુમાન મુજબ સમગ્ર ઋતુની ખેતી વિશે માહિતી આપવામાં આવી છે.

૩૧મી તારીખે 7 નવેમ્બર આસપાસ સુધી વાદળ વાયુ સર્જન થશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 7મી નવેમ્બર આસપાસ સવારે ઠંડી નો ચમકારો જોવા મળી શકે છે.18 અને 19 નવેમ્બર આસપાસ ઠંડીનો વધારે ચમકારો જોવા મળી શકે છે.જ્યારે દેશાવર ઠંડીનું આગમન ત્યારબાદ કરશે અને.

આગામી 4 ડિસેમ્બર ઠંડીનું પ્રમાણ વધશે અને ન્યુનતમ તાપમાન ઉત્તર ગુજરાતના ભાગોમાં નીચું થશે.આગામી ૨૨ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થશે.

અને તેના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ઠંડી પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડી ને લઈને કરી મોટી આગાહી, જાણો"

Leave a comment

Your email address will not be published.


*