હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, એપ્રિલ મહિનામાં આવશે આ કુદરતી પ્રકોપ.

Published on: 3:25 pm, Sun, 28 March 21

ભારતમાં આ વખતનો શિયાળો હુંકાળો રહ્યો છે. ગુજરાતમાં પણ 38 વર્ષનો શિયાળો સૌથી ગરમ રહ્યો છે કારણ કે ઉત્તર તરફના પવન આવવામાં ઘણી વખત વિલંબ થતો હતો. આ વખતે શિયાળામાં વરસાદ નો ગર્ભ પણ થવામાં નથી.

ધૂળકટની સ્થિતિ પણ જોવા મળી છે.2021 ના માર્ચના આગામી દિવસોમાં હજુ ગલ્ફ તરફનું ધુલ્કત ગુજરાતમાં વિસ્તારોને પ્રભાવિત કરી શકે તેમ છે, કેવું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

28 થી 31 માર્ચ માં ગલ્ફ તરફથી આવતું ધુલ્કટ કચ્છ તેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં આવી શકે છે અને આ અરસામાં ગુજરાતના ભાગોમાં વાદળા પણ આવે છે.

વાંદરાઓ એપ્રિલથી જોવા મળે છે અને માર્ચના પાછલા દિવસોમાં દરિયામા હલ ચલ જોવા મળે છે. બંગાળના ઉપસાગરમાં એપ્રિલની શરૂઆતમાં સામાન્ય ચક્રવાતની અસર જણાય છે.

10 એપ્રીલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની ગતિવિધિ જોવા મળે અને 18 થી 20 એપ્રિલ માં ચક્રવાતની સ્થિતિ જોવા મળે.

જેના કારણે કચ્છ, સાબરકાંઠા, પંચમહાલ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારો ના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના લીધે.

ગુજરાતમાં 3 થી 6 એપ્રિલે વાદળો આવી શકે છે. 29 થી 30 માર્ચ સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને કમોસમી વરસાદની શક્યતા રહેલી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, એપ્રિલ મહિનામાં આવશે આ કુદરતી પ્રકોપ."

Leave a comment

Your email address will not be published.


*