માં મોગલ ના પરચા અપરંપાર છે. તમામ ભક્તોની મનોકામનાઓ પણ માં મોગલ પૂર્ણ કરે છે એટલું જ નહીં પરંતુ સાંભળ્યું છે કે માં મોગલ નો મહિમા અપરંપાર છે. જ્યારે પણ ભક્તોને તેમના જીવનમાં દુખ આવે છે, ત્યારે તેઓ માં મોગલ ને યાદ કરે છે માં મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો તે અતૂટ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.
તે તો અઢારે વરણની માતા કહેવાય છે. માં મોગલ આજદિન સુધી લાખો માઇભક્તોને પરચા પણ બતાવ્યા છે. વાત કરીએ તો માં મોગલ કેટલાય નિ:સંતાન લોકોને સંતાન પ્રાપ્તિ પણ માં મોગલ પર શ્રદ્ધા રાખવાથી થઈ છે.
એવામાં આજે એવું જ એક પરચો માં મોગલ બતાવ્યો છે કે એક દંપતીના ઘરે કેટલાય વર્ષોથી બાળકને પ્રાપ્તિ થતી ન હતી. તેથી તેમણે માં મોગલ પર શ્રદ્ધા રાખીને માં મોગલ ની માનતા માની હતી. મોગલ આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
એવામાં આ દંપતીએ માં મોગલ પર શ્રદ્ધા રાખી કે આ દંપતીના ઘરે થોડા સમયમાં જ બાળકની પ્રાપ્તિ થઈ કે પરિવારમાં ખુશીનો પાર ન રહ્યો. આ દંપતીએ માનતા માની હતી કે માનતા પૂરી થતાની સાથે જ તેઓ કબરાઉ ધામ આવીને ચાંદીનું છત્ર માં મોગલ ને અર્પણ કરશે. કબરાઉ ધામ કે જ્યાં મણીધર બાપુ પણ હાજરાહજૂર છે.
ત્યારે આ દંપતી કબરાઉ ધામ આવી પહોંચ્યા અને મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપતા કહ્યું કે આ ચાંદીનું છત્ર માતા એ સ્વીકારી લીધું છે. હવે આ છત્ર તું તારા ઘરે જઈને તમારા કુળદેવીને ચઢાવશે માં મોગલ રાજી થશે. એટલે જ તો કહેવાય છે કે માં મોગલ દયાળુ છે.
માં પોતાના ભક્તોની સદાય મદદ કરતા જ રહે છે તેવું કોઈને દુઃખી જોઇ શકતાં નથી. માં મોગલ બધા જ ભક્તોના દુઃખ સાંભળીને તે દૂર કરે છે અને ભક્તોની ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે. માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે કહેવાય છે કે દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે જય માં મોગલ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment