મણીધર બાપુએ અમેરિકામાં રહેતી પટેલની દીકરીની એવી વાત કરી કે… સાંભળીને રુવાડા બેઠા થઈ જશે… જુઓ વાયરલ વિડીયો…

મિત્રો તમે સોશિયલ મીડિયા પર કબરાઉમાં બિરાજમાન મણીધર બાપુના ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. મણીધર બાપુ હંમેશા લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની સલાહ આપે છે. જેના તમે ઘણા વાયરલ વિડીયો પણ જોયા હશે.

ત્યારે મણીધર બાપુએ કરેલી એક વાતનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં મણીધર બાપુ અમેરિકાની એક પટેલની દીકરીની એવી વાત કહી રહ્યા છે કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મણીધર બાપુ કહી રહ્યા છે કે હું એક વાત કરું અમેરિકાની પટેલની દીકરીની. દીકરી મોબાઇલમાં રોવા મડી કે બાપુ મારા દીકરાના ઘરે કોઈ સંતાન નથી. બાપુ એક ભુવો મારા 15 લાખ રૂપિયા ઉપાડી ગયો.

વધુમાં બાપુ કહે છે કે, આ વાત કરતા કરતા દીકરી રોવા મળી અને માં મોગલે કહી દીધું કે, દીકરી ત્યારે ત્યાં એક નહીં પણ બે દેય ત્યારે તું મને ફોન કરજે. પાંચ દિવસ પહેલા દીકરીનો ફોન આવ્યો કે, બાપુ મારા દીકરાના ઘરે સારા દિવસે મોગલ બે દીધા.

આ ઉપરાંત મણીધર બાપુ ઘણી બધી વાતો કરે છે તે તમે નીચે આપેલા વીડિયોમાં સાંભળી શકો છો. વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર baapu_shrii_mogal_dhaam_ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*