રાજ્યની માર્કેટીંગ યાડોમાં મગની આવક થઈ શરૂ, જાણો મગનો કેટલો બોલાયો ભાવ…

ગયા વર્ષે સરેરાશ સારો વરસાદ થવાના કારણે પોરબંદરની આજુબાજુના વિસ્તારમાં ઉનાળુ પાક નું વાવેતર મોટા પ્રમાણમાં થયું હતું અને પોરબંદર માર્કેટયાર્ડમાં ઉનાળા પાકની સારા પ્રમાણમાં આવક થઈ હતી

ત્યારે હવે યાર્ડમાં મગ તલ ચોળી ઘઉં ચણા સહિતના પાકની આવક થઈ જાય છે ત્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડ માં મગનો ભાવ 1700 રૂપિયાથી 2000 રૂપિયા સુધી બોલાયો હતો અને સાથે મગની આવક પણ 7500 કિલોની થઈ હતી.

લોકો મગની ખરીદી કરી રહ્યા છે ને કહેવાય છે કે મગ ચલાવે પગ કારણ કે તે દરેક કઠોળ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર હોય છે પરંતુ મગ એ સૌથી વધારે ગુણકારી માનવામાં આવે છે કારણ કે બચવા માટે હલકું છે અને શરીર ઉતારવામાં પણ તે ફાયદાકારક છે

ત્યારે પોરબંદરના બરડા પંથકમાં મગનું સૌથી વધારે વાવેતર હોવાથી આવક પણ સારા પ્રમાણમાં થઈ રહી છે અને હવે પાક તૈયાર થઈ જતા નવા મગની આવક ભોળા પ્રમાણમાં જોવા મળી રહી છે અને પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં

મગનો ભાવ 1700 રૂપિયાથી 2000 રૂપિયા સુધી રહ્યો હતો સાથે મગની આવક 7500 કિલોની થઈ હતી.મગમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે અને ફાઇબર અને પ્રોટીન બંને વજન ઓછું કરવામાં મદદ કરે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરવામાં પણ મદદ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*