જલસો પડી ગયો..! શિવરાત્રી પર એલપીજી સિલિન્ડર ના ભાવમાં 100 રૂપિયા નો થયો ઘટાડો,જાણો ગેસના બાટલાનો નવો ભાવ…

Published on: 11:10 am, Fri, 8 March 24

મોંઘવારી થી પરેશાન સામાન્ય લોકોને નરેન્દ્ર મોદીની સરકારે રાહત આપી છે કારણ કે મહિલા દિવસ દરમિયાન નરેન્દ્ર મોદીએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹100 નો ઘટાડો થયો છે મતલબ કે હવેથી એલપીજી સિલિન્ડર ₹100 સસ્તું થશે

આપને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ સરસ મજાની જાણકારી આપી છે.સરકારના પગલાથી દેશભરના લાખો પરિવારને આર્થિક બોજ ઓછો થશે

અને મહિલા દિવસના અવસર પર પ્રધાનમંત્રી મોદીએ ખુદ ટ્વીટ કરીને કહ્યું કે એલપીજીની કિંમતમાં 100 રૂપિયાની છૂટ નો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ ઉજ્વલા યોજના પર ઉપલબ્ધ સબસીડી એક વર્ષ માટે લંબાવવામાં આવી છે.

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉજ્વલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર પર સબસીડી 31 માર્ચ 2025 સુધી ઉપલબ્ધ રહેશે.આજરોજ મહાશિવરાત્રીનો પાવન તહેવાર છે. ત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં સો રૂપિયા નો મોટો ઘટાડો થતાં ઘણો મોટો ગરીબ લોકોને મધ્યમ વર્ગીય લોકોને રાહત મળી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "જલસો પડી ગયો..! શિવરાત્રી પર એલપીજી સિલિન્ડર ના ભાવમાં 100 રૂપિયા નો થયો ઘટાડો,જાણો ગેસના બાટલાનો નવો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*