ભગવાન વિષ્ણુ હવે લેશે પૃથ્વી પર અવતાર,જાણો તેમનો જન્મ ભારતની કઈ જગ્યાએ થશે અને તેમનું સ્વરૂપ કેવું હશે?

Published on: 4:29 pm, Mon, 19 February 24

ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ પૃથ્વી છોડતા સાથે જ કળિયુગ ની શરૂઆત થઈ હતી અને આપને જણાવી દઈએ કે પુરાણોમાં કળિયુગ 4,32,000 વર્ષનું હોવાનું કહેવાય છે અને કલિયુગના 5126 જેટલા વર્ષો વીતી ગયા છે

શ્રીમદ ભાગવત પુરાણ ના 12 ના સ્કંધના 24માં શ્લોક અનુસાર જ્યારે ગુરુ સૂર્ય અને ચંદ્ર એકસાથે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે ભગવાન તલકીનો જન્મ પૃથ્વી પર થશે અને આ ભગવાન શ્રી હરિ ના દસમાં અવતાર ની જન્મતિથિ શ્રાવણ માસની શુંકલપંચની પંચમીનીતિથી હશે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે

કે કલ કે અવતાર નો જન્મ ઉત્તર પ્રદેશના સંભલમાં થશે. તેથી જ આ સ્થાન પર કલકી ગામ બનાવવામાં આવી રહ્યું છે ને અત્યાર સુધી ભગવાન વિષ્ણુના તમામ અવતારોના મંદિરો તેમના અવતાર પછી બનાવવામાં આવ્યા હતા. પરંતુ કલકી ભગવાન વિષ્ણુ નો એકમાત્ર અવતાર છે જેનું મંદિર તેમના અવતાર પહેલા જ બનાવવામાં આવ્યું છે.

અગ્નિ પુરાણ ના 16 માં અધ્યાયમાં કલકી અવતારને ધનુષ અને બાણ ધરાવનાર ઘોડે સવાર તરીકે વર્ણવવામાં આવ્યું છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુનો કલકી અવતાર દેવદત્ત નામના સફેદ ઘોડા પર બેસીને આવશે જે કળિયુગના પાપીઓનો નાશ કરશે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ભગવાન વિષ્ણુ હવે લેશે પૃથ્વી પર અવતાર,જાણો તેમનો જન્મ ભારતની કઈ જગ્યાએ થશે અને તેમનું સ્વરૂપ કેવું હશે?"

Leave a comment

Your email address will not be published.


*