આ છોટુની હિંમત તો જુઓ..! નાનકડો એવો બાળક ખૂંખાર મગરને ખંભા પર નાખીને લઈ ગયો… વીડિયો જોઈને ઘડીક તો શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 1:05 pm, Sat, 18 February 23

મિત્રો આપણે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશે. અમુક વખત આપણી સામે એવા ડરાવનાર અને ખતરનાક વિડીયો આવતા હોય છે, જે જોઈને આપણો પણ શ્વાસ અધ્ધર થઈ જતો હોય છે. ત્યારે હાલમાં તેઓ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો એક નાનકડા એવા બાળક અને ખૂંખાર મગરનો છે.

જેમાં નાનકડો એવો બાળક ખૂંખાર મગરને પોતાના ખંભા પર નાખીને લઈ જતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને ભલભલા કઠણ કાળજાના લોકો આચાર્યચકિત થઈ ગયા છે. મિત્રો મગર એક એવું ખૂંખાર પ્રાણી છે જેને જોઈને ભલભલા કઠણ કાળજાના લોકો ડરી જતા હોય છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો કે એક બાળક આવા ખતરનાક મગરને પોતાના ખંભા ઉપર લટકાવી દે.

હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનકડે એવો બાળક પોતાની હાઈટ કરતાં મોટા મગરને ખંભે નાખીને ચાલતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક ખંભા ઉપર ખૂંખાર મગર નાખીને ખૂબ જ શાંતિથી ચાલતો ચાલતો જતો જોવા મળી રહ્યો છે.

આ નાનકડા એવા બાળકના ચહેરા ઉપર કોઈ પણ પ્રકારનો ડર જોવા મળતો નથી. જ્યારે બાળકો ખૂંખાર મગરને પોતાના ખંભે નાખીને જતો હોય છે. ત્યારે ત્યાં હાજર લોકો ચોકી ઉઠ્યા હતા અને બાળકોનો વિડીયો બનાવવા લાગ્યા હતા. હાલમાં આ ચોકાવનારો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો ટ્વિટર પર @FunnyVieosID નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. અમારી વેબસાઈટ આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની આવો આપી રહ્યા છે.

ઘણા લોકો વિડિયો જોઈને બાળકની બહાદુરીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને ઘણા લોકો બાળકને આ પ્રકારના જોખમી પ્રાણીથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. મિત્રો વીડિયો જોઈને તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ જરૂર કરજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ છોટુની હિંમત તો જુઓ..! નાનકડો એવો બાળક ખૂંખાર મગરને ખંભા પર નાખીને લઈ ગયો… વીડિયો જોઈને ઘડીક તો શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*