હાલમાં સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહ્યો છે અને નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે.
ત્યારે હાલમાં એક દીકરી અને તેના પિતાનો એક ખૂબ જ સુંદર વિડીયો સોશિયલ મળ્યા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનકડી એવી બાળકી ઉભેલી નજરે પડી રહે છે. બાળકીની બાજુમાં તેના પિતા બેઠેલા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન બેગ્રાઉન્ડમાં એક ગીત વાગે છે અને પછી બાળકી અને તેના પિતા બંને પોતાનો ડાન્સ કરે છે.
બંનેનો આ ક્યુટ ડાન્સ જોઈને આજુબાજુ ઉભેલા લોકોનું દિલ ખુશ થઈ ગયું હતું અને લોકો તાળી ઉપાડવા લાગ્યા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પિતા અને પુત્રી “યે લડકા હૈ દિવાના” ગીત પર જોરદાર પર્ફોમન્સ આપી રહ્યા છે.
View this post on Instagram
જેમાં નાની એવી દીકરીના ચહેરાના એક્સપ્રેશન જોઈને તમે પણ ખુશ થઈ જશો. પિતા અને દીકરીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો gavya_om નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ઉપરાંત વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે. પિતા અને દીકરી વચ્ચેનો અનોખો પ્રેમ જોઈને દરેક લોકોનું દિલ ખુશ થઈ ગયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment