ઘણા સમયથી બંધ પડેલું ઘર ખોલતાં જ એવા ભયાનક દ્રશ્યો જોવા મળ્યા કે… વીડિયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 12:26 pm, Sun, 24 December 23

હાલમાં સોશિયલ મીડિયા પર ઘણા સમય પહેલાનો એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમારા રુવાડા પણ બેઠા થઈ જશે. વાત કરીએ તો વર્ષો સુધી બંધ પડેલા એક ઘરને ખોલવામાં આવ્યું ત્યારે ઘરની અંદર એવા દ્રશ્યો જોવા મળ્યા કે જોઈને ચિતરી ચડશે.

તમે સૌ કોઈ લોકો જાણો છો કે, ઝેરીલા વીંછીનો એક ડંખ માણસનો જીવ લઈ લે છે. ઘણી વખત તમે એક જગ્યાએ પાંચ થી છ ઝેરીલા વીંછી જોયા હશે. પરંતુ હાલમાં અમે તમને એક એવો વિડિયો બતાવવા જઈ રહ્યા છીએ. જેમાં આખી રૂમ ભરીને હજારોની સંખ્યામાં વીંછી જોવા મળી રહ્યા છે.

આ દ્રશ્યો એવા છે કે વીડિયો જોઈને ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે. વાયરલ વીડિયોમાં ત્રણ નાની નાની રૂમ જોવા મળી રહી છે. આ રૂમમાં ચારેય બાજુ જ્યાં જુઓ ત્યાં નકરા ઝેરીલા વીંછી જ જોવા મળી રહ્યા છે. વાયરલ થયેલો આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે.

તેની કોઈ પણ માહિતી નથી એટલે અમારી વેબસાઈટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ ડરામણો વિડીયો જોઈને ભલભલા લોકોના રુવાડા ઉભા થઈ ગયા છે અને ઘણા લોકો તો વિડિયો જોઈને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વાયરલ થયેલો આ વિડીયો પ્લેટફોર્મ X પર Oddly Terrifying નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે. વિડીયો જોઈને કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ઘણા સમયથી બંધ પડેલું ઘર ખોલતાં જ એવા ભયાનક દ્રશ્યો જોવા મળ્યા કે… વીડિયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*