આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માત ના વિડીયો સામે આવતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. હાલ રાજ્યમાં વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, વરસાદની સિઝન ચાલુ થતા જ આકાશમાં જબરદસ્ત ધડાકા સાથે વીજળી થતી હોય છે. ઘણી વખત આ વીજળી લોકો પર પડે છે જેના કારણે લોકો મૃત્યુ પામે છે.
હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં હાઇવે પર દોડતી ગાડીઓ પર અચાનક વીજળી પડી હતી. હાલની સ્થિતિમાં ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઈને અનેક વિસ્તારો પૂર પ્રભાવિત થયા છે. અમુક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે.
મેઘ કહેરને કારણે સ્થિતિ વણસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આવી સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયામાં અવકાશી વીજળી ત્રાટકવાનો લાઇવ વિડિયો સામે આવ્યો છે જે ખૂબ જ ભયાનક છે. વરસાદી વાતાવરણમાં અવકાશી વીજળી માણસ ઉપરાંત પશુ પંખીઓના મોતનું કારણ બનતી હોય છે.
Slow mo footage of a lightning strike⚡️ pic.twitter.com/rT1Bu3IoB9
— Explosion Videos (@explosionvidz) July 16, 2023
વરસાદી વાતાવરણમાં સૌથી મોટો ખતરો વીજળીનો રહેતો હોય છે. ત્યારે વાયરલ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર રસ્તા પર વાહન પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ અવકાશી વીજળી જમીન પર ત્રાટકે છે.
વીજળી જમીન પર ત્રાટકતા પ્રચંડ ધડાકો થાય છે, ધડાકો એટલો જબરદસ્ત હોય છે કે આજુબાજુમાં અફરાતફરી મચી જાય છે. તો બીજી બાજુ હાઇવે પર વીજળી ત્રાટકતાં ટકતા ક્ષણીક વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. અચાનક જ ગાડી પર વીજળી પડતા ઘણું નુકસાન પણ થયું છે, જેના કારણે ચારેય બાજુ ભયનો માહોલ છવાયેલો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment