સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેસ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું આ લા કોંગ્રેસ દ્વારા કમિટીઓની રચના કરવામાં આવી છે. આ કમિટીઓમાં અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, દીપક બાબરીયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી અને કાદિર પીરજાડાને પક્ષ દ્વારા અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કો-ઓર્ડિનેશન કમિટી માં હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા, રાજીવ સાતવ સહિત પક્ષના અન્ય 25 નેતાઓને સમાવેશ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ દ્વારા અલગ અલગ કમિટીઓ ની જાહેરાત કરવામાં આવી છે જેમાં કેમ્પેઈન કમિટીના ચેરમેન તરીકે અર્જુન મોઢવાડિયાને જવાબદારી સોંપવામાં આવી છે તો મેનિફેસ્ટો કમિટીની જવાબદારી દીપક બાબરીયા ને અને ભરતસિંહ સોલંકીને સોંપવામાં આવી છે.
તો સ્ટેટેજી કમિટી ની જવાબદારી અને.ઈલેકશન મેનેજમેન્ટ કમિટી ની જવાબદારી સિદ્ધાર્થ પટેલ ને સોપવામાં આવી છે જ્યારે મીડિયા અને પબ્લિસિટી કમિટી ની જવાબદારી તુષાર ચૌધરી ને અને.
ઇમ્પ્લીમેન્તેશન કમિટી ની જવાબદારી કાદિર પીરઝાદા ને સોંપવામાં આવી છે.જ્યારે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ને કોર્ડીનેશન કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment